________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧ |
સિાતમો પલવ
A寇必必出显邵说以必凶凶凶必经3凶凶凶凶凶必露
દેખે તે ખુશ થાય છે, અને કેપયુક્ત દેખે તે ખેદ પામે છે, તથા સ્તુતિ આદિ ઉપાવડે કઈ પણ પ્રકારે તેને રેવ દૂર કરે છે. અહા ! આ સંસારમાં મહારાજાની ઘટના (રચના) કેવી વિષમ છે?”
તેથી હે સરસ્વતી ! તારા અંગીકાર કરેલા પુરૂષો મારા અંગીકાર કરેલા પુરૂના સેવક સમાન છે. મારા અંગીકાર કરેલા પુરૂષના દેશે પણ ગુણરૂપજ થાય છે, માટે જગમાં હું જ મેટી છું. વળી હે સરસ્વતી ! માત્ર જૈનમુનિઓ સિવાય બીજા જે પુરૂષે તારૂં સેવન કરે છે, તેઓ સર્વે પ્રાયે મારે માટેજ કરે છે, કેમકે “શાસ્ત્રને પ્રયાસ કરી વિદ્વાન થઈને હું લફમીનું ઉપાર્જન કરીશ.” તેજ તેમનું સાધ્ય હોય છે. તેમાં પણ આ જગતમાં પ્રાયે બાળકેજ તને અનુસરે છે, તેઓ પણ ઉત્સાહ રહિત મારા માતાપિતાના કે અધ્યાપકના ભયથી જ તારૂં સેવન કરે છે. પરંતુ પ્રીતિપૂર્વક તને અનુસરતા નથી. બીજા કેટલાક વૃદ્ધ પુરૂષે તને અનુસરે છે, તેઓ પણ લજજાથી કે ઉદર (પેટ) ભરણુના ભયથી અથવા મારા અંગીકૃત પુરૂષોને પ્રસન્ન કરવાના હેતુથી ગુપ્ત રીતે અભ્યાસ કરે છે, કેમકે લોકો પણ તેમની હાંસી કરે છે કે- અહો ! આટલી મોટી ઉંમરે હવે ભણવા બેઠા છે, હવે પાકે ઘડે કાંઠા ચડવાના છે?” ઈત્યાદિ કહીને લેકે તેનું ઉપહાસ કરે છે, અને મારે માટે તે સર્વે સંસારી જી અનાદિ કાળથી સર્વ અવસ્થામાં મને અનુકૂળજ છે. નાનાં બાળકે પણ મારું નાણાદિક સ્વરૂપ જોઈને તરત જ ઉ૯લાસ પામે છે, હસે છે, અને મને ગ્રહણ કરવા માટે હાથ લાંબો કરે છે, તે પછી જેઓ અધિક અધિક ઉમરવાળા હોય છે, તેઓ મને જોઈને ઉલ્લાસ પામે તેમાં શું આશ્ચર્ય ! વૃદ્ધ લોકો પણ મને ઉપાર્જન કરવા માટે યત્ન કરે તેમાં કઈ પણ તેનું હાસ્ય કરતા નથી, પણ ઉલટી તેની પ્રશંસા કરે છે કે –“અહો ! આ પુરૂષવૃદ્ધ થયા છતાં પણ સ્વઉપાર્જિત
૧૮૦
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org