________________
શ્રી
ધન્યકુમાર ચિરત્ર ભાગ ૧
સાતમા લય
& SE
TRAITA E
Jain Education International
वयोवृद्धस्तपोवृद्धा ये च वृद्धा बहुश्रुता ।
ते सर्वे धनवृद्धानां द्वारे तिष्ठन्ति किंकरा ॥
“જેએ! વયેવૃદ્ધ છે, તપસ્યાવડે વૃદ્ધ છે અને જેએ બહુશ્રુત તરીકે વૃદ્ધ છે, તે સવે ધનથી વૃદ્ધિ પામેલાના દ્વાર પાસે કિંકર (સેવક) ની જેમ આવીને ઉભા રહે છે.’’
વળી ધનિકની પાસે તેની ખુશામત કરનારા અનેક વચને ખેલે છે, અછતા ગુણાના આરોપ કરીને ઉપમા તથા ઉત્પ્રેક્ષા વિગેરે અલકારો સહિત તેની પ્રશ'સા કરે છે, છત્રપ્રમ`ધ, હારપ્રખધ વિગેરે પ્રશ્નધા રચીને તેમાં તેના ગુણાનુ... વર્ષોંન કરી પોતાની વિદ્વત્તા ખતાવે છે. આ પ્રમાણે કરીને પણ તેની કૃપાને સંપાદન કરે છે. તેમાં જો કદાચ લક્ષ્મીવાન્ પ્રસન્ન થયા તે તે વિદ્વાન પોતાના મનમાં ષિત થાય
છે અને જો તેની પ્રસન્નતા ન થઈ તે ખેદ પામે છે, એટલે ફરીથી પણ ભિન્ન ભિન્ન (જીદી) સ્તુતિ વચના મેલીને તેને પ્રસન્ન કરવા પ્રયત્ન કરે છે. તે વિષે કહ્યુ છે કે :~
दृशां प्रान्तैः कान्तै कलयति सुदं केापकलितै रमीभिः खिन्नः
स्याद्वनधननिधीनामपि गुणी ।
उपायैः स्तुत्याः कथमपि स रोषानपनयेदही मोहस्ये यं वैभवभवन षम्यघटना ॥
‘ગુણવાન્ વિદ્વાન્ પણ પુષ્કળ ધનના નિધિ સમાન ધનિકની ધ્રુષ્ટિના પ્રાંત ભાગને મનહર (પ્રસન્ન)
For Personal & Private Use Only
૨૭૯
www.aliellbrary.org