________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમો પહેલવ
www码网网网www的伽网网织网网www的妈网网
કહ્યું કે અમુક રાજાને અમુક મંત્રી સર્વ શાસ્ત્રનો પારગામી છે, સર્વે વાદીઓને પાછા હઠાડી દેનાર છે, બુદ્ધિવડે તેને જ તને તેઓને બંદીવાન કરે ને પછી તેણે દેડી મૂક્યા છે, પણ કોઈને એક રાતી પાઈ પણ આપતું નથી, તેવા મંત્રીને પણ ગુરૂની કૃપાથી મેં રંજીત કર્યો છે, અને તેની મોટી મહેરબાની મેળવી | છે.” આ પ્રમાણે અંદર અંદર વાતચિત કરતા હતા તેવામાં એક ભાટ બોલી ઉઠયે કે-“તમે જે સધળું કહો છો તે સત્ય જ છે! પણ હું તે તમારૂં કૌશલ્ય ત્યારે જ જાણું કે જયાર લહમીપુરના રહેવાસી ધનકર્મા નામના વ્યાપારી પાસેથી એક દિવસના ચણી જ્ઞાતિસંમેલનના ભજનને ખર્ચ ચાલે તેટલું દ્રવ્ય લાવે, નહિ તે તમારી આ બધી વાતચિત માત્ર ગાલ ફુલાવવા જેવીજ મને તે લાગે છે. તે વખતે લક્ષ્મીપુરથી ગયેલ ભાટ ગર્વથી બેલી ઉઠે કે-“ અહો ! એમાં તે શું કરે છે? મેં તો દ ણા જ જેવા કઠોર હૃદય વાળાને પણ પગાળ્યા છે, તે આ બાપડો તે કોણ માત્ર છે? તેની પાસે થીજ જ્યારે ભજન અને વસ્ત્રાદિક લાવીને હું આવું ત્યારે જ આ માગધ મંડળમાંથી દાનને વિભાગ હું ગ્રહણ કરીશ, ત્યાંસુધી ગ્રહણ નહિ કરુ.” આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ધનકર્માને ઘેર તે ગયે. ત્યાં ધનકર્મા પાસે અમૃત જેવી મીઠી વાણીવડે તેણે માગણી કરી કે-“હે વિચક્ષણમાં શિરોમણિ! તું દાન દેવામાં કેમ વિલંબ કરે છે? આયુષ્યનો કઈ UR ભસે નથી, આંખના પલકારા વારંવાર બંધ ઉઘડ થઈને મરણ સૂચવે છે-સંસારની અરિથરતા બતાવે છે, તેથી દાનધર્મમાં વિલંબ કરે તે અયુક્ત છે. કહ્યું છે કે
अनुकूले विधौ देयं, यतः पूरयिताप्रभुः। તિરે વિધ જં, ચતઃ સર્વ દરિદ્ઘતિ છે ? |
网网网WMWEEEE网网&w网网网网织俄欣欣网网
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org