________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ ન
સાતમા
પલ્લવ
8988!
Jain Education International
વચન સાંભળીને રાજા અને બધા સભાજના પણ ચિત્તમાં વિસ્મય પામ્યા અને માથું ધૂણાવતાં ધન્યકુમારની બુદ્ધિકૌશલ્યતાના વખાણ કરવા લાગ્યા. પછી તે ચારેને રાજાએ પૂછ્યું' કે- તમારો કલેશ નાશ પામ્યા તમારા સ ંદેહુ દૂર થયા ?” તેએ પણ હાથ બ્લેડીને ખેલ્યા કે-“ સ્વામિન્! તમે કરોડો યુગો સુધી જીવે. આપના આદેશથી પુરૂષાત્તમ એવા ધન્યકુમારે બુદ્ધિના વિલાસથી અમારે વિવાદ ભાંગી નાખ્યું, અમારી પરસ્પરની પ્રીતિની વેલડી વૃદ્ધિ પમાડી અને કયા દૂર કર્યાં.'' પછી રાજાએ તે વ્યાપારીના પુત્રોને જવાની રજા આપી; તે પણ આનતિ ચિત્તવાળા થઈ રાજાને નમસ્કાર કરીને પેાતાને ઘેર ગયા, ઘેર ગયા પછી ધન્યની પ્રતિભા, ભાગ્ય, કળા વિગેરે ગુણૢાથી તેનું અંતઃકરણ ધન્યકુમાર તરફ ખેંચાણું અને અંદર અ ંદર વિચાર કરીને રૂપ લાવણ્યયુક્ત પાતાની બહેન લક્ષ્મીવતીને તેએએ ધન્યકુમારને આપી. માટા મહોત્સવવડે તેની સાથે ધન્યકુમારના વિવાહ થયા અને કરમેાચનમાં ચારે ભાઈઓએ એક એક કરોડ સેાનામહાર આપી.
હવે તેજ નગરમાં હુંમેશા ખેતી વિગેરે કાર્યોમાં આસકત મનવાળા ધનકમાં નામે એક વિંગ્ વ્યાપારી રહેતા હતા, તેણે પાપાનુખ'ધી પુણ્યના ઉદયથી અપરિમિત ધન પ્રાપ્ત કર્યું હતું, પણ તે અતિશય કૃપણ હતા. તેની પાસે અતિશય લક્ષ્મી હતી, છતાં નહાતા તેતેના ઉપભોગ કરતા; નપુસકની સ્ત્રીની જેમ તેની લક્ષ્મી માત્ર તેના ઘરનાં ભૂષણરૂપ હતી-ઉપભાગ માટે ન હતી. હવે એક વખતે કોઈ ચારણ પેાતાની ચારણ જ્ઞાતિના જ્ઞાતિમેળામાં ગયા હતા, તે વખતે ત્યાં તેએ બધા પોતપાતાની બુદ્ધિની કૌશલ્યતા વર્ણવવા લાગ્યા. કોઈએ કહ્યું કે-‘ મે... અમુક દેશના રાજાને પ્રસન્ન કરીને ઘણું ધન મેળવ્યું છે.' ખીજાએ કહ્યું ૩–‘ અમુક દેશને રાજાતે મહા કૃપણ (ક જુસ) છે, તેને પણ રાજી કરીને મેં ધન ગ્રહણ કર્યું છે.’ વળી ત્રીજાએ
For Personal & Private Use Only
防烧烧权限限限公
૨૬૯
www.airnellbiary.org