________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમે
પલવે
888888888888888888888888888888888
* તમારા પ્રસાદથી મારા કાર્યની સિદ્ધિ થાઓ તેવી રીતે બેસીને સાવધાન મનવાળો થઈ તે ચાણુ વિદ્યાનું આરાધન કરવા “અર્થ મળવું અથવા તે દેહ પાડું એ મનમાં નિશ્ચય કરીને વિનયપૂર્વક તે દેવી સમુખ બેઠો અને વિધિપૂર્વક એકવીશ ઉપવાસ તેણે કર્યા. આ પ્રમાણે તે ચારણે મૌનવ્રત તથા તપ, મંત્ર જાપ, હેમાદિવડે અનેક પ્રકારે તે મંત્રની અને દેવીની આરાધના કરતાં છેવટે તે ચંડિકા તેના ઉપર પ્રસન્ન થઈ અને પ્રત્યક્ષ થઈને તે ચારણને કહેવા લાગી- હે પુત્ર! તારી ભક્તિવડે હુ પ્રસન્ન થઈ છું, જે તારી ઈચ્છા હોય તે વર માગ.” આ પ્રમાણે દેવીની વાણી સાંભળીને તે ચારણુ દેવીને નમસ્કાર કરી ને માગવા લાગે કે-! હે ઈસિત આપનારી દેવી ! જો તમે મારા ઉપર સંતુષ્ટ થયા છે, તે મને રૂપાપરાવતની વિદ્યા અને ગત કાળનું (ભૂતકાળ) સ્મરણ થાય તેવું જ્ઞાન આપ.” ત્યારે દેવો પણ તેના આશય પ્રમાણે ઈચ્છિત વર તેને આપીને અંતર્ધાન (જતી રહીં) થઈ ગઈ. પ્રસન્ન થયેલા દેવતાઓ શું શું આપતા નથી? ત્યાર પછી તે ચારણ અતિશય આનંદ પામતે હર્ષિત ચિત્તવાળે થઈને ત્યાંથી ઉઠી પિતાને ઘેર ગયે અને પારણું કરીને અવસરનીચોગ્ય સમયની રાહ જોવા લાગ્યું. હવે એક વખતે ધનકર્મી શેઠ પિતાના કાર્યની સાધના માટે બીજે ગામ ગયે, તે વખતે સમય મળવાથી પેલે ચારણ દેવીએ આપેલા વરના પ્રભાવથી ધનકર્માનું રૂપ વિકવીને તેના ઘરમાં જઈને પુત્રાદિકને તે કહેવા લાગે-“હું આજે શુકન સારા નહિ થવાથી બીજે ગામ ગયે નથી. અહિં પાછા ફરતાં રસ્તામાં અરિહંત ભગવંતને ધર્મ સંભળાવતા એક મુનિને મેં દીઠા. તે સ્થળે હું મુનિને નમીને બેઠા. તે વખતે કરૂણાપ્રધાન તે મુનીશ્વરે ધર્મને સાર કહ્યો-“સર્વે સંસારી ને ધનની ઈરછા બહુજ હોય છે. તેને માટે સર્વે ન વર્ણવી શકાય તેવાં ઘણાં કણો સહન કરે છે, કહ્યું છે કે
B2%EB2258888888888888888888888
Jain Education Interational
For Personal & Private Use Only
ww.ainelibrary.org