________________
શ્રી ધન્યકુમાર ચિત્ર
ભાગ ૧
સાતમા
પાવ
Jain Education International
પાણી પતાને પણ ભેદે છે અને જમીનને પણ ફાડી નાખે છે તેજ પાણીના સમૂહને ઘાસ મેટાં પ્રમાણુમાં એકઠુ` હાય તો રોકી રાખે છે. પુરૂષોને જ્યાં ત્યાં સત્ર એકઠા થઈને રહેવું તેમાંજ લાભ છે તેમાં પણ પોતાના કુટુંબીજના સાથે તે વિશેષે કરીને સ્નેહપૂર્વક રહેવુ તેજ અત્યંત લાભદાયી છે. જો કલેશથી-વિરૂદ્ધ ભાવથી રહીએ તે તેનું ફળ પણ વિરૂદ્ધ આવે છે, યશ, ધન વિગેરેની વૃદ્ધિ થતી નથી, જેવી રીતે ચાખાને તેની ઉપરનાં ફોતરાં છેડી દે છે-ચેખાં અને ફોતરાં જુદા પાડવામાં આવે છે, ત્યાર પછી તે ચેાખા વાવવાથી ઉગતા નથી. વળી મનુષ્યા નિન થયા છતાં પણ પેાતાના કુટુંબીએ સાથે રહેવાથીજ શેભાને પામે છે, જેવી રીતે કપડું પણ પડદાથી ઢંકાયુ હોય ત્યારેજ દુકાનમાં સારૂ મૂલ્ય પામે છે. આ બધી વાત ખરી પણ જ્યાં સુધી પેાતાના કુટુંબમાં પરસ્પર કલેશ થતેા નથી, ત્યાં સુધીજ ધનધાન્યાદિક પરિગ્રહથી યુક્ત એવા ગૃહસ્થાને પેાતાના ઘરમાં રહેલા પ્રતાપ, ધન, ગૌરવ, પૂજા, યશ, સુખ અને સંપદાની પ્રાપ્તિ થાય છે, પરંતુ કજીએ ઘરમાં પ્રવેશતાંજ આ સના નાશ થાય છે. જેવી રીતે રાજાને માનનીય છતા પણ મોટા સુભટને ક્ષયરોગ થતાં થોડા દિવસમાં નાશ થાય છે, તેવીજ રીતે રાજાકિને માનનીય તથા દુશ્મનેથી પરાભૂત નહિ થતેા માણસ પણ જો તેના કુટુંબમાં કલેશ પ્રવેશે તે થાડાજ દિવસમાં ક્ષીણ થઈ જાય છે—નાશ પામી જાય છે. તેથી હે પુત્રો,! તમારે પુત્ર પૌત્રાદિકના મોટા પરિવાર થાય ત્યારે કળવુ શાંત કરવા તમે શક્તિમાન ન થાએ, તા જુદા જુદા રહેજો, પણ પરસ્પરના કલેશભાવ તે છેડીજ દેો. તેવે વખતે તમારા લાભ માટે તમારા નામથી અંકિત કરેલા સખા ભાગવાળા ચાર કળશે ઘરના ચારે ખુણામાં ભૂમિમાં મે'
દાટેલા છે, જ્યારે તમારે જુદા થવાના પ્રસગ આવે ત્યારે તમારા નામથી અંક્તિ કરેલા ચારે કળશેા લઈ
For Personal & Private Use Only
原网:印内☆°和内限和权限防员限枕限限
૧૬૪
www.jainalbrary.org