________________
ધન્યકુમારી
ચરિત્ર ભાગ ૧
સાતમે
પક્ષ
નિદયપણું, અહંકાર, તૃણુ, કટુ ભાષણ, નીચ પાત્રની સાથે પ્રેમ સંબંધ-આ પાંચે લવમીની સાથે રહેનારા દૂષણે છે. (૧) વળી જેવી રીતે તાવ આવ્યું હોય ત્યારે ભોજન ઉપર દ્વેષ થાય છે, તેવી રીતે ધનવંતને સેવક ઉપર ઠેષ થાય છે. તાવ આવ્યો હોય ત્યારે જેવી રીતે (જડ) જળ-પાણી ઉપ૨ પ્રીતિ થાય છે, તેવી જ રીતે ધનવંતને જડ-મૂર્ખ ઉપર પ્રીતિ થાય છે. જેવી રીતે તાવમાં મોટી લાંઘણ (લંધન) કરાવવામાં આવે છે, તેવી જ રીતે ધન હોય ત્યારે મોટાની વડીલેની આજ્ઞાનું ઉલ્લંધન થાય છે; તથા જેવી રીતે તાવવાળાનું મુખ્ય કડવું થઈ જાય છે, તેવી જ રીતે ધનવંતના મુખમાં કટુતા-કટુભાષીપણું આવી જાય છે. આવી રીતે તાવવાળાની અને ધનવંતની સરખી દશા પ્રવર્તે છે.” (૨)
આ પ્રમાણે ઘણા અનર્થકારી દેશે અર્થમાં રહેલાં છે, તે પણ શરીરધારી પ્રાણીઓ જેવી રીતે | અજીર્ણ દેવ હોય છતાં પણ માણસને આહાર લેવાની તીવ્ર ઈચ્છા થાય છે, તેવીજ રીતે ધનને અત્યંત વાંછે છે; વળી જેવી રીતે આ જગમાં આગથી ઘર બળી જાય છે, તે પણ માણસ આગ–અગ્નિની ઈચ્છા રાખેજ છે, તેવી જ રીતે શરીર ઉપર સંકટ આવે, શરીરને કલેશ થાય, તે પણ માણ-મનુષ્યો સંસારી છ લક્ષમીને ઈરછે છેવાંછે છે તેથી હે પુત્ર! દોષનાં સમૂહવાળી-દેની ખાણરૂપ લક્ષમી ગૃડથી ત્યજી શકાતી નથી, પણ લક્ષ્મીને માટે અંદર અંદર સ્નેહ ઓછો કરી નાખીને તમારે કોઈ દિવસ કલેશ કરે નહિ, કારણ કે કદી કાંઈક સારા ફળ દેખાય તે પણ કલેશને સુખાથી માણસે એ ત્યજવોજ યોગ્ય છે. તમારે હંમેશા એક બીજા ઉપર સ્નેહભાવ રાખીને એકઠાજ રહેવું-જુદાં થવું નહિ. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે- સંપ ત્યાં જંપ છે.” તંતુએ પણ એકઠા થાય તે દેરડું બની હાથને પણ બાંધી શકે છે જે
For Personal & Private Use Only
w
Jain Education International
ww.ainelibrary.org