________________
ચરિત્ર
શ્રી
લેજે, પરંતુ પરસ્પર કલેશ કરશે નહિ, કારણકે તે ચારે કળશે સરખા ધનના ભાગ પાડનાર છે, તેમાં જરા કુમાર જી
પણ ન્યુનાધિક નથી, અને તે તમે ચારે ઉપર એક શરીરના વિભાગની જેમ સરખી પ્રીતિ છે, કેઈની ભાગ ૧ ઉપર ઓછી વધતી નથી, પંક્તિભેદ નથી, તેથી ભાગ સરખા પાડેલા છે.” આ પ્રમાણે પિતાના પુત્રોને સાતમો
| ત્રણે પ્રકારે શિક્ષા આપીને તે સત્વશાળી શેઠ સમસ્ત જીવનિને વિવિધ (મન-વચન-કાયા, કરવુંકરાવવું ૫લવ અનુમેદવું) ત્રિવિધે ખમાવી, અરિહંતાદિક ચતુષ્ટયનું શરણુ કરી, ભવચરિમ પચ્ચખાણ લઈને આયુષ્ય પૂર્ણ
થતાં સ્વર્ગે ગયા-પંચત્વ પામ્યા. હવે તેમની ઉત્તર ક્રિયા વિગેરે કરીને પિતાની શિક્ષા હૃદયમાં ધારણ કરીને રામ, કામ વિગેરે ચારે ભાઈઓ નેહસંબંધ સાચવતાં કેટલાક સમય સુધી એકડા રહ્યા. તે પ્રમાણે રહેતાં કેટલેક કાળ ગયે, ત્યાર પછી પુત્રપૌત્રાદિક સંતાનને પરિવાર વૃદ્ધિ પામે, ત્યારે અંદર અંદર કશુઓ કુસંપ વધતો જતો દેખીને ચાર ભાઈઓ જુદા થયાં-જુદા જુદા ઘરમાં રહેવા લાગ્યા. ત્યાર પછી આનંદિત ચિત્તવાળા તેઓ એકઠા થઈને પિતાએ દેખાડેલા ખુણાઓમાંથી પોતપોતાના નામાંકિત કળશે. બહાર કાઢવા લાગ્યા. “બાળકને પણ ધન પ્રાપ્ત કરવામાં આળસ હોતી નથી. હવે તે કળશમાં જે કળશ મેટા પુત્રના નામ ઉપર હતું તે કુંભમાં શાહી, શાહીને ખડી તથા ચેપડા અને લેખીની-કલમ મુકેલા હતા. શુભ અંતઃકરણવાળા બીજા પુત્રના કળશમાં જમીન ઉપર ઉપજેલી માટી, રેતી વિગેરે મુકેલા હતા. ત્રીજા પુત્રના નામાંકિત કળશમાં હાથી, ખચ્ચર, ઘોડા, બળદ વિગેરેનાં હાડકાંને જન્ચે મુકેલે હ; અને ચેથા નાના પુત્રનાં કળશની અંદર તેજોમય, ઝળહળાટ કરતી આઠ કરોડ સેનામહોર મુકેલી દેખાતી હતી. તેને સોનામહારથી ભરેલા કળશ દેખીને બીજા ત્રણે ભાઈએ કૃષ્ણપક્ષની બારશની રાત્રીની જેમ બહુ શ્યામ મુખવાળા
ESSAGE2%82%AGS 2333583039
Jan Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org