________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
સાતમે પલવ
તે અતિ ઉગ્ર તપસ્યાનું ફળ છે. આ પ્રમાણે તેની સ્તુતિ કરે છે. જે વળી એ ખાનાર હોય તે “ આને ઘેર બધું ભરેલું છે. તે સર્વથી ભરેલ હોવાથી તૃપ્ત થઈ ગયેલાજ છે તેમ કહે છે. જે ધનવંત વસ્ત્ર આભરણ વિગેરેના બહુ આડંબર યુક્ત બહાર જાય તે “ આ ધનવંતે પૂર્વ ભવમાં પ્રબળ પુણ્ય કર્યું છે, જેથી મળ્યું છે પણ ઘણું, અને મળ્યું તેનો વિલાસ પણ ભગવે છે. પામ્યાને સાર તે ભેગવાય ત્યારે જ છે તેમ કહે છે. વળી જે વસ્ત્ર-આભરણાદિક ન પહેરે–બહુ ઠાઠમાઠ ન કરે તો “ અહો ! આ પુરૂષનું ગંભીરપણું, ધાર્મિકપણું, સાદાઈ, સંતોષ કે છે?' તેમ કહી વખાણ કરે છે. જે ધનવંત બહુ ખર્ચે તે તે “ ઉદાર ચિત્તવાળે પોપકારી” કહેવાય છે. જે ઓછો ખર્ચ કરે તે “આ તે ગ્રામ્યને જાણકાર છે, વિચારીને કાર્ય કરનાર છે, જે ઉચિત લાગે તેજ કરે છે, બહુ દ્રવ્ય હોય તેથી શું તેને રસ્તામાં ફેંકી દે ? ” એમ લેક બેલે છે. જે બધાં નિમિત્તો ધનવાનને ગુણના કારણરૂપ ગણાય છે. તેજ સર્વે નિમિત્તે નિર્ધનને દેશના કારણુરૂપ મનાય છે. વળી જેવી રીતે લહમીમાં ગુણે છે, તેવી રીતે તેનામાં હજારે દોષ પણ રહેલા છે. સંસારમાં ઈષ્ટ સંગની સાથે અનિષ્ટને સંગ પણ નથી થતો ? લમીની સાથે આટલા દોષ પણ રહેલા હોય છે,
निर्दयत्वमहंकार, स्तृष्णा कर्कश भाषणं । नीचपात्रप्रियत्वंच, पंचश्री सहचारिणः ॥१॥ भक्तद्वेषो जडेप्रीतिः प्रवृत्ति गुरु लंघने । मुखे च कटुतानित्यं, ज्वरीवधनिनांहियत् ॥२॥
BAMR28888888888888888888888888888
૨૬૨
Jan Education Inter
For Personal & Private Use Only
wibrary.org