________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ |
સાતમો પલ્લવી
કઈ પણ સ્થળે તમે ગૌરવ દેખ્યું છે? તેનું સન્માન થતું સાંભળ્યું છે? કસ્તૂરી પણ સુગંધ રહિત હોય તો તેને કેણ સ્વીકાર કરે છે? તેથી લક્ષમીજ ખરેખરી સ્લાદય છે કે જેના પ્રતાપથી કાંકવાળો પુરૂષ પણ લેકોને અને દેવેને માનનીય થાય છે. વળી જેવી રીતે અનેક સ્ત્રીઓવાળો પુરૂષ સ્ત્રીઓને પરસ્પર કંકાસ સાંભળીને વ્યાકુળ થઈ જાય છે, તેવી રીતે લક્ષ્મી પણ જે તેની ધાતુ (રૂપિયાને) ખોટે ભાગે વાપરતાં દેખે તે વ્યાકુળ થઈ જાય છે. વળી જેવી રીતે ધાન્યનિષ્પત્તિનું મુખ્ય સાધન વરસાદ છે, તેવી જ રીતે ધર્મનું મુખ્ય સાધન લક્ષ્મી છે. વળી જેવી રીતે કાદવથી મલીન થએલી પૃથ્વી કમળની નિપત્તિના હેતુભૂત થાય છે, તેવી જ રીતે કલંકીત એવી પણ લક્ષ્મી પુણ્યબંધના હેતુરૂપ થાય છે; કારણ કે જેવી રીતે બુદ્ધિમાન પુરૂષે જુદા જુદા પ્રકારના અર્થ, અલંકાર, રસ, યુક્તિઓ વિગેરેથી યુક્ત અને વિદ્વાન પુરૂષનાં મનને પણ આલ્હાદ (આનંદ) ઉપજાવે તેવા ગ્રંથો સ્વબુદ્ધિવડે બનાવે છે, તેવી જ રીતે લક્ષ્મીવડે બનાવેદેવમંદિર, પ્રતિમા, સંઘસેવા, તીર્થયાત્રાદિ ધર્મનાં કાર્યો કરી શકાય છે. વળી સંસારી જીને લક્ષમી આ ભવમાં તથા પરભવમાં બંને સ્થળેઈટ હેતુરૂપ હોય છેવળી જે પિડા પુત્રને બાળપણમાં લાલનપાલન કરી, પાળી પોષીને મોટો કરે છે, તે પુત્ર જે યુવાવસ્થામાં ધન ઉપાર્જન કરનાર અને ગૃહન નિર્વાહ કરનાર થતું નથી, તે તે પુત્રને કાષ્ટ જેજ ગણે છે, તથા આ અમારા કુટુંબને-ઘરને વગોવનાર છે, એમ બેલ છે; અને જે તેજ પુત્ર અપરિમિત ધન ઉપાર્જન કરનાર થાય છે, તે અતિ હર્ષના ભારથી ઉભરાઈ જઈને કહે છે કે-“અહો ! આ અમારે દીકરે અમારા કુળને દીવે છે, અમારા કુળને શણગાર છે-ભા છે.” વળી માતા પણ ઘણા ઘણા મોરવડે જે પ્રાપ્ત થયો હોય અને ઘણુ ઘણુ મને રવડે લાલિતપાલિત કર્યો હોય અને જેનું મુખ જોઈ જોઈને હૃદયમાં ઉલ્લાસ
尖底纹欧欧欧欧欧欧欧冬冬冬冬冬欧欧欧欧欧
૨૬o
Jain Education Intel
For Personal & Private Use Only
www.jainelibrary.org