________________
શ્રી ધન્યકુમાર ચિત્ર ભાગ ૧
છઠ્ઠો પહેલવ
鸡肉奶冰烧
YE
Jain Education International
न लगेन्नागनारंगे, निम्बतुंबे पुनर्लगेत् । लगेत्युक्ते लगेन्नैव, मामेत्युक्ते भृशं लगेत् ॥
“નાગ અને નારંગ ઉપર લાગતું નથી, લિંબડા અને તુંબડા ઉપર લાગે છે. ‘લાગ’ એમ કહીએ તે લાગતું નથી અને ‘મા' એમ કહેતાં વારંવાર લાગે છે.”
અને
આ પ્રમાણે લખીને ધન્યકુમારે તે કાગળ દાસીને આપ્યા. મત્રીપુત્રી અને સમશ્યાઓને લખેલ અથ વાંચીને ચિત્તમાં ચમત્કાર પામી. અહેા ! આનું શુદ્ધિકૈાશલ્ય કેવું છે!' આ પ્રમાણે ખેલતી મસ્તક ધુણાવતી આગળ વાંચવા લાગી. ધન્યકુમારે લખી મેાકલેલ શ્લોક વાંચ્યા, પણ તેના રહસ્યની તેને ખબર પડી નહિ. ઘણેા ઘણા તે બ્લેક ઉપર તેણે ઉહાપાહ કર્યાં, પણ તેના અર્થ તે મેળવી શકી નહિ. ત્યારે તે મૃગાક્ષી મહાન આશ્ચર્ય ધારણ કરતી રાજ્યસભામાં ધન્યકુમાર પાસે જઇ માનત્યજી દઈ ને તેણે લખેલા શ્લોકના અથ પૂછવા લાગી. ત્યારે ધન્યકુમાર પણ જરા હસીને તેને અથ કહેવા લાગ્યા કે હું ખિષ્ટિ ! તેના અર્થ ‘ એષ્ટપુટ,' એવા છે તે વિચારી જો. (નાગ અને નારગ શબ્દ ખેલતાં એબ્ડ એક બીજાને અડતા નથી, નિ ંબ તું ખેલતા અડે છે. ‘લગ–લગ’ તેમ ખેલતા અડતા નથી, ત્યારે ‘મા–મા ’ એમ ખેલતાં
તે બંને એક ખીજાને અડે છે-સ્પર્શે છે, અર્થાત્ આષ્ઠ સ્થાનીય અક્ષરા ખેલતાં એષ્ઠ એક બીજાને અડે છે.)
આ પ્રમાણે સર્વ સભાનાં સભ્યા સમક્ષ કુમારીએ કહેલી સમશ્યાના અ ધન્ય કહેવાથી અત્રે ધન્ચે કહેલા
પદ્યના અં નહી. સમજવાથી કુમારીની પ્રતિજ્ઞા પૂર્ણ થઇ, તેથી મંત્રી સ્વપુત્રી પ્રતિ જોઇને ખેલ્યા કેડે
For Personal & Private Use Only
悅恩恩會眾恩園大園路228眾路888
૨૫૮
www.jainellbrary.org