________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
સાતમા પલ્લવ
TANTR
燒风风行
Jain Education International
ટુકડો બાંધીને મત્સ્યનેતે આપે છે, તેથી માછીમાર દાતા થયા અને માંસખંડ તે દેવા ચેાગ્ય વસ્તુ થઈ અને તે માંસખંડ લેનાર મત્સ્ય તે દ્રેષ વસ્તુના ગ્રહણ કરનાર થયા. આ ક્રિયામાં તે દેનાર અને લેનારને જે ફળ થાય તે સ લેાકોમાં સારી રીતે પ્રસિદ્ધ છે. દેનાર માછીમાર નરકે જાય છે અને લેનાર મત્સ્ય જીવના નથી. તેજ આ દાનના સ્પષ્ટા છે.
ખીજા પ્રશ્નના ઉત્તર-સરોવરની શેાભા કઈ? પાણી વળી દાનીમાં સથી શ્રેષ્ઠ કાણુ ? ખલિરાજા, કે જેને મરણ સમયે પાસે કાંઈ પણ નહિ રહેવાથી બ્રાહ્મણને હવે શું આપવું? તેના વિચાર કરતાં મનમાં ખેડ થયા; તેને ખેદ જોઈ પરીક્ષા કરનાર બ્રાહ્મણે કહ્યું કે-તમારા દાંતની અંદર નાખેલ આ સુવણૅની રેખા છે તે આપે.’ તેણે કહ્યું-‘બહુ સારૂં.' આ પ્રમાણે કહીને તરતજ પથ્થરવડે તે પોતાના દાંતા પાડવા લાગ્યા. આ પ્રમાણેનું તેનું મહા સત્ત્વ-દાનને અડગ નિશ્ચય દેખીને પરીક્ષા કરવા આવેલ દેવ પ્રસન્ન થયે; તેથી દાનેશ્વરીમાં અગ્રેસર અલિરાજા છે. વળી અ-ધન ગ્રહણ કરવામાં કુશળ વેશ્યા છે અને મરૂસ્થળમાં કાંબળા પહેરનારા લેાકેા રહે છે, કારણકે મરૂસ્થળમાં ઉત્પન્ન થયેલા લોકો ઘણું કરીને કાંબળા પહેરીનેજ નિર્વાહ કરે છે.
આ પ્રમાણે કન્યાની બંને સમશ્યાના ઉત્તર બુદ્ધિબળવડે સમજી જઈ ને તે પત્ર ઉપર લખી ધન્યકુમારે સરસ્વતી પાસે મેકક્લ્યા, અને સાથે લખ્યું કે- આ નીચે મારા લખેલા લેાકના અથ તમે સમજો. તે શ્લોક આ પ્રમાણે
For Personal & Private Use Only
૨૫૭
www.jainellbrary.org