________________
શ્રી
ધન્યકુમાર 9
રિત્ર
ભાગ ૧
સાતમા
પહેલવ
RA
內
T
ㄡ
R
NEE E OF E F ≥ &1
Jain Education International
આલંબન વગરજ સાધી શકાય તેવી ઔત્પાતિકી બુદ્ધિમાં તે તેણી અતિશય કુશળ હતી, તેથી અભિમાનવડે તેણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે—“જેનું કહેવુ હુ' ન સમજી શકું, અને મારૂ કહેલું જે સ`
સમજી શકે, તેજ મહાપુરૂષને મારે પતિ તરીકે સ્વીકારવા.” આ પ્રમાણેની તે કુમારીએ કરેલી પ્રતિજ્ઞાની વાર્તા આખા નગરમાં અને ગામડામાં વિસ્તાર પામી ગઈ. આ વાત સત્ર ફેલાવાથી જેએ થોડા ઘણા પશુ શબ્દ, છંદ્ય, અલંકારારિક શાસ્ત્રાભ્યાસથી પેાતાના બુદ્ધિકૌશલ્યની મહત્વતા સમજનારા હતા, તેવા રાજપુત્રાદિ ગ‘પૂર્ણાંક ‘અમારી પાસે તે કેણુ માત્ર છે ?' એમ અભિમાન ધારણ કરતા છતા તેને પરણવાને માટે તૈયાર થઈ ને ઉત્સાહપૂર્વક સરસ્વતી પાસે આવવા લાગ્યા અને પેાતાને જે જે ગુઢ સમશ્યા વિગેરે આવડતી હતી તે તે પૂછવા લાગ્યા આ સર્વેનું હા` તે મંત્રીપુત્રી ઉત્તમ રીતે તરતજ કહેવા લાગી; કોઈની પૃચ્છામાં તે સ્ખલના પામી નહિ. આ પ્રમાણે તેને પરણવાના ઉત્સાહવાળા અનેક પુરૂષા પોતાના હૃદયમાં કલ્પેલી અનેક પ્રકારની સમશ્યાઓ પૂછવા દરરોજ આવતા હતા, પરંતુ તે કન્યા સાંભળવા માત્રથી તરતજ તેના ઉત્તર આપતી હતી, તેથી તે બધા વિલખા થઈને પાછા જતા હતા. હવે એક દિવસે તે મ`ત્રપુત્રી સરસ્વતીએ પેાતાની બુદ્ધિનું કૌશલ્ય દેખાડવાની ઈચ્છાથી રાજાને શાક્ષી રાખીને સ` ૫'ડિઝમન્યાને આ પ્રમાણૅ એશ્લોકા પૂછ્યા ઃ—
(પ્રશ્ન-૧) ગળામાં ચિતે વાન-મેવિોન માવિના ઢાતાદો ! નવં યાતિ, પ્રતિપ્રાદી ન નીતિ ૫
For Personal & Private Use Only
SEX
૫૫
www.jainellbrary.org