________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૧
સાતમે પલ્લવ
ગંગાનદીને કિનારે એક ચિત્તથી ભાવપૂર્વક દાન દેનાર પુરૂષ અહો નરકમાં જાય છે, અને ગ્રહણ કરનાર જીવતું નથી. આ શું?” (પ્ર-૨) ના વરાળ છે? શો ગીયો ઢાળને નાગા
अत्थग्गहणे को निउणो ? मरुधरे केरिसा पुरिसा ? સરોવરની શોભા કઈ છે? દાનગુણમાં અધિક કેણુ થયું છે? ધન ઉપાર્જવામાં કેણ કુશળ છે ? અને મરૂધમાં કેવા પુરૂષે હોય છે ?
પ્રમાણેની બે પ્રહેલિકા એક ભેજપત્ર ઉપર લખીને એક દાસીની સાથે તેણીએ રાજ્યસભામાં મેકલી. આ શ્લોકોને અર્થ વિશિષ્ટ જ્ઞાન ધારણ કરનાર વગર કઈ સમજી શકે તેમ નહોતું, તેથી આ બે શ્લેક બાળકથી વૃદ્ધ પર્યત સવમાં વિખ્યાત થઈ ગયા. અનુક્રમે આ લેકે ધન્યકુમારના વાંચવામાં આવ્યા. તેણે તે તે વાંચીને તરત જ તેને ઉત્તર લખ્યો કે –
मीनो लाता गला देयं, कन्ये ! दाताऽत्र धीवरः॥
फलं यज्जायते तत्र, तयोस्तद्विदिते जने ॥ અર્થ-ગંગાનદીના કિનારા ઉપર કઈ માછીમાર માછલા માટે પ્રવૃત્તિ કરતો હોય. તે વખતની ક્રિયાને ઉદેશીને આ બ્લેક લખાય છે. તે વખતે માછીમાર લેઢાના અણીવાળા સળીયા ઉપર માંસને
Jan Educon inten
For Personal & Private Use Only
www.ainelibrary.org