SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ સાતમે પલ્લવ ગંગાનદીને કિનારે એક ચિત્તથી ભાવપૂર્વક દાન દેનાર પુરૂષ અહો નરકમાં જાય છે, અને ગ્રહણ કરનાર જીવતું નથી. આ શું?” (પ્ર-૨) ના વરાળ છે? શો ગીયો ઢાળને નાગા अत्थग्गहणे को निउणो ? मरुधरे केरिसा पुरिसा ? સરોવરની શોભા કઈ છે? દાનગુણમાં અધિક કેણુ થયું છે? ધન ઉપાર્જવામાં કેણ કુશળ છે ? અને મરૂધમાં કેવા પુરૂષે હોય છે ? પ્રમાણેની બે પ્રહેલિકા એક ભેજપત્ર ઉપર લખીને એક દાસીની સાથે તેણીએ રાજ્યસભામાં મેકલી. આ શ્લોકોને અર્થ વિશિષ્ટ જ્ઞાન ધારણ કરનાર વગર કઈ સમજી શકે તેમ નહોતું, તેથી આ બે શ્લેક બાળકથી વૃદ્ધ પર્યત સવમાં વિખ્યાત થઈ ગયા. અનુક્રમે આ લેકે ધન્યકુમારના વાંચવામાં આવ્યા. તેણે તે તે વાંચીને તરત જ તેને ઉત્તર લખ્યો કે – मीनो लाता गला देयं, कन्ये ! दाताऽत्र धीवरः॥ फलं यज्जायते तत्र, तयोस्तद्विदिते जने ॥ અર્થ-ગંગાનદીના કિનારા ઉપર કઈ માછીમાર માછલા માટે પ્રવૃત્તિ કરતો હોય. તે વખતની ક્રિયાને ઉદેશીને આ બ્લેક લખાય છે. તે વખતે માછીમાર લેઢાના અણીવાળા સળીયા ઉપર માંસને Jan Educon inten For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy