________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
છો ૫લવ
છું. વધારે શું કહ્યું? આમ કરવાથી સારૂં જ થશે! પણ આમાં તેમને દોષ નથી, કારણ કે મેં નગરજ નાને આવી વાત કરતાં સાંભળ્યા છતાં પણ આંખ આડા કાન કરીને મુક્ત રાખ્યા છે. તેથીજ તેઓ અતિશય ઉમત્ત થઈ ગયા છે. હવે ડાંજ દિવસમાં આ સર્વ ઉજત્ત થઈ ગયેલાઓને હું સલ-ધા કરી દઈશ.” આ પ્રમાણે તિરસ્કારયુક્ત ગર્ભિત વાણી સાંભળીને ગિત આકારથી આ બાયડત ધનકુમારને
અરૂચિકર' છે તેમ જ ણીને તે ર ૧૨ ભીત ક્યા અને ખુશામતનાં વચને બોલીને તે સર્વે ધીમે ધીમે ઉઠીને રાજયદ્વારની બહાર નીકળી ગયા. ધનસાર પણ તેમની સાથે બહાર કા, અને તેઓના અંગ્રેસને કહેવા લાગ્યો કે–“તમે સર્વે તે ઉઠી ઉઠીને તમારા ઘર તરફ ચાલવા માંડયા, પણ હવે મારા કામની શું દશા થશે ?” તે વખતે તે બધા ધનસા૨ ત૨ફ ક્રોધપૂર્વક જોઈને ઉત્તર દેવા લાગ્યા ઠે-“, રે ઘરડા ! અરે મૂખ ! પહેલાં તેંજ સ્વયમેવ તારું કાર્ય બગાડયું, અને હવે અમારી પાસે શું પિકાર કરવા આવ્યું છે ? જેવું તેવું કાર્ય કઈ મૂખ પણ કરે નહિ. કારણ કે હંમેશા તે તારી રૂપવંતી, વનવંતી પુત્રવધૂને છાશ લાવવા માટે રાજદરબારમાં મેકલી. મોટા કામ વિના વ્યાપારી પુરૂષને પણ રાજ્ય દ્વારે જવું એગ્ય નથી, સ્ત્રીને તે રાજદ્વારે સર્વથા જવું અયુકત જ છે. તે શું તું નહોતે જાણતે ? અરે સા! તને એટલે પણ વિચાર ન થયે કે જયારે બીજી વસ્તુ જાય છે ત્યારે વિશેષ જળવાળી છાશ લાવે છે. અને જ્યારે આ વહુ જાય છે ત્યારે જડી છાશ, દુધ, મિષ્ટાન્ન વિગેરે લાવે છે. તે આ પ્રમાણેને ભેદ થવામાં કોઈ પણ કારણ હોવું જોઈએ ? આની સાથે તેને કોઈ પણ જાતને સંબંધ નથી. પ્રથમ કઈ જાતનો પરિચય નથી, છતાં શા કાણુથી આ વહુને તે સારી છાશ આપતા હશે ? પાકેલ આમ્રવૃક્ષ
Jain Education Intemala
For Personal & Private Use Only
www.jainelibrary.org