________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
સાતમા પહેલવ
Jain Education Inter
887063
“ મારી એક પ્રતિજ્ઞા આપ સાંભળે. આજે મે ગીતકળાથી આકર્ષાયેલી એક હરિણીના ગળામાં મારો સાતસરના હાર પહેરાવી દીધા છે. હવે જે પુરૂષ પાતાની ગીતકળાની કુશળતાવડે આન ંદિત અ ંતઃકરણયુકત થયેલી તે મૃગલીના ગળામાંથી ગ્રહણ કરીને મારા હાર મને આપશે તેની સાથે હું' પાણિગ્રહણ કરીશતે મારા પિત થશે.” રાજા તેની આવી પ્રતિજ્ઞા સાંભળી વિચારમાં પડયા, પરંતુ તેની પ્રતિજ્ઞા તે। આખા નગરમાં પ્રસિદ્ધ થઈ ગઇ, કારણકે અદ્ભૂતવાત તા પાણીમાં તેલની જેમ તરતજ લેકમાં વિસ્તાર પામી જાય છે. હવે ધન્યકુમાર ફરતા ફરતા તે નગરમાં આવ્યા, એટલે જિતારી રાજાની પુત્રીએ કરેલી પ્રતિજ્ઞાને વૃત્તાંત લેાકેાના મુખેથી સાંભળીને તે ચિત્તમાં અતિશય ચમત્કાર પામ્યા. પછી ઉત્તમ પરિવારને સાથે લઇને પૌરજનાની લક્ષ્મી જોતાં જોતાં રાજાને મળવા ગયા, રાજાએ પણ ભાગ્યશાળી તથા તેજવંત એવા ધન્યકુમારને આવેલા જોઈને અતિશય આદરસત્કાર આપી પેાતાની સાથે આસન ઉપર હપૂર્ણાંક બેસાડયા. રાજાએ માર્ગ સંખ`ધી કુશળક્ષેમ વાર્તા પૂછી; તેઓ ત્યાં બેઠા હતા તેવામાં રાજકુવરીની પ્રતિજ્ઞા સંબધી વાત કેાઈ એ કાઢી, એટલે ધન્યકુમાર મેલ્યા કે‘હું પૃથ્વીનાથ ! જે ગંતકળાથી આકર્ષાયેલી ડિણી ગીતના ત્રનિ સાંભળ્યા પછી તે બંધ થાય ત્યારે પણ અન્ય શબ્દ સાંભળીને ભય પામી બીજે નાશી જાય તે તે અદ્ભુત ગીતકળા કહેવાય નહિ, તે તા નિષ્ફળજ ગણાય; પણ જો મૃગ અને ભેરીના ભાંકારાર્દિક સ્વરથી ત્રાસ પામ્યા સિવાય ગીતાથી આકર્ષાઈને પાસે આવેલી મૃગલી લેાકેાથી વ્યાપ્ત એવા ગામમાં પણ ચાલી આવે તાજ તે ગીતકળા સ'પૂર્ણ` અને પ્રશ ંસનીય ગણાય.” આ પ્રમાણેનું ધન્યકુમારનું કથન સાંભળીને તથા તેને અદ્ભુત આકાર જોઈને તેના ચાતુર્યથી ચમત્કાર પામેલા રાજાએ હપૂર્ણાંક તે મૃગલીને
For Personal & Private Use Only
પર
www.airnellbrary.org