________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
છઠ્ઠો પલ્લવ
Jain Education Inter
TES
આ પદ્ભવમાં જે સહસ્રાર મણિની પરીક્ષા કરી. શતાનિક રાજાની પુત્રી પરણ્યા, શતાનિક રાજાના સૈન્ય સાથે યુદ્ધ માટે પ્રવર્તો. કલેશને સ્થાને સ્વજનના મેળાપ થયે. તે સવે` દાનરૂપી કલ્પવૃક્ષના કુસુમ (કુલ)ની લીલામાત્ર સમજવી. તેથી હું ભવ્યજીવે ! હંમેશા સુપાત્ર દાનની પ્રવૃત્તિ રાખી, કે જેનાથી ચિદાનંદરૂપી ઉત્તમ અમેઘ સુખનાં ઉત્તમ ફળ જલ્દી પ્રાપ્ત થાય.
સાતમેા પલ્લવ,
હવે એક દિવસે બુદ્ધિના નિધાન એવા ધન્યકુમારે મનમાં વિચાર કર્યાં કેવળી પણ મારા ખાંધવે ફરીથી પહેલાંની જેમજ અપ્રીતિયુક્ત ન થાય તેના અંતઃકરણ મારા ઉપર અપ્રસન્ન ન થાય, તેથી હું પહેલેથી જ અહીથી ખીજા ઈપ્સિત (ઇચ્છીત) ગામમાં જાઉં, પણ વળી મ ંદભાગ્ય પાથકી રાજા પણ તેઓને દ’ડાદિક આપે નહિ, તેટલા માટે રાજાને તેમની ભલામણ કરીને જાઉં,” આ પ્રમાણે વિચારીને ઘેાડા, હાથી, ગામ વિગેરેના સરખા ભાગ પાડીને ભાઈને વહે’ચી આપ્યા, અને ઘરની સારભૂત ઉત્તમ વસ્તુએ સુવર્ણ, રત્નાદિક બધું પિતાને સોંપ્યુ. પછી કૌશાંખીના રાજા શતાનિક પાસે જઈને તેમણે કહ્યું કેહું કોઈ કા પ્રસ’ગથી રાજગૃહી નગરીએ જાઉ છું, તેથી મારી જેમજ મારા કુટુંબની આપ સભાળ રાખજો.”
For Personal & Private Use Only
૨૫૦
www.airnellbrary.org