________________
શ્રી
ધન્યકુમાર!
ચરિત્ર ભાગ ૧
છઠો પલ્લવ
“અરે ! આ તમારા સ્વસ્થ હદયમાં શે ભ્રમ થઈ ગયો છે? અથવા તે હીન પુણ્યદયથી તમારી દષ્ટિ શું કાંઈ ઝાંખી થઈ ગઈ છે? આ દુનિયામાં જેને જેને “ધન્યકુમાર' એવા નામવાળે જુઓ; તેને તમે તમારા દીયર’ કહીને લાવશે તે સવ સ્થળે હાંસીના પાત્ર બનશે.” આમ સાંભળીને તેઓ બોલી કે–અરે દીયર ! તમને તે અમે ઘણા વખતથી ઓળખીએ છીએ. પણ માયા કપટ કરીને તમે તમારી જાતને છુપાવે છે, પરંતુ તમારા પુણ્યોદયથી ઉત્પન્ન થયેલી તમારા પગ પરની નિશાની છુપાવવા તમે શકિતવાનું નથી. તેથી તે મંત્રીઓ! આ ધન્યરાજાના અમે પગ જોઈએ, જેથી તે પગો ઉપર રહેલા પદ્મના દર્શન થવાથી અમારા અંતઃકરણમાં પણ નિર્ણય થાય. આ પ્રમાણે કહીને તેઓ તેના પગ ધવા તયાર થઈ એટલે ધન્યકુમાર બેલ્યા– હું પરસ્ત્રીઓ સાથે આલાપ પણ કરવા ઈચ્છતો નથી, તે પગ ઘવાથી તે તમારે દૂર રહેવું” આ પ્રમાણે ધન્યકુમારે તે સ્ત્રીઓને પગ પખાળતી રેકી. તેથી પાસે ઉભેલા પ્રધાને કહેવા લાગ્યા કે–“અરે સાધે ! અરે સ્વામિન્ ! શું કરવા નકામા હેરાન કરે છે અને નકામે શ્રમ લે છે? આ તમારીજ ભાભીઓ છે, તે નિર્ણય અમને થઈ ચૂકે છે આપની જેવા સમર્થ પુરૂષોને દંભ પૂર્વક તમારી ભાભીઓ સાથે ઠગાઈ કરવી કે તેનાથી સ્વજાતિને ગોપાવવી તે ઉચિત નથી. આ સ્ત્રીઓએ પ્રથમ તેમણે અનુભવેલા તમારાં ઘણાં ગુણોનું વર્ણન બહુ પ્રકારે અમારી પાસે કર્યું છે. હમણા તમારી પ્રવૃત્તિ તેથી કાંઈક જુદા પ્રકારની દેખીને અમારા મનમાં મહાન આશ્વર્ય થાય છે, પરંતુ સજજન પુરૂ તે આંબો, શેરડી, ચંદન, અગર, વંશ વિગેરે વૃક્ષે કે જેઓને પત્થરથી મારે, પીલે, ઘસે, બાળે તથા છેદે તે પણ પારકા ઉપર ઉપકારજ કરે છે, તેની જેમ તેઓ ઉપકાર કરનારાજ હોય છે, તમે તે સજજન
逸忍忍忍忍忍忍忍忍忍忍忍必忆图网图说论论盈帜观
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org