________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
ટો
પહેલવ
公公園來:來來
Jain Education International
વધારે ને વધારે બળતરા થવા લાગી અને ઈર્ષ્યાથી સવિશેષ ખેતિ અંતઃકરણવાળા થઈ ગયા. અનુક્રમે મારા પતિને કલ્પનાથી અને ઈંગિત આકારથી આ સર્વેનાં માઠાં આચરણાની ખબર પડી. તેથી સજ્જન સ્વભાવથી તેઓ મને અને સર્વ લક્ષ્મીને ત્યજીને કાઈ દેશાંતરમાં ચાલ્યા ગયા. મારા પતિના જવા પછી તરતજ તેમની સાથેજ તેમના પુણ્યથી બંધાઈ રહેલી લક્ષ્મી પણ ઘરેથી ચાલી ગઈ, જ્યારે તળાવમાં પાણી ખૂટે ત્યારે તેમાંથી ઉગેલી કમિલની કેવી રીતે રહી શકે ? નજ રહી શકે. ત્યાર પછી ઘેાડાજ દિવસમાં ઘર બધું એવું ધન વગરનું—લક્ષ્મી રહિત થઈ ગયુ` કે ઘરનાં મનુષ્યેાને ઉદરપૂરણાર્થે અનાજ લાવવા જેટલી પણ શક્તિ રહી નહિ. આવી સ્થિતિ થવાથી અમારાં ઘરનાં માણસાના નિર્વાહ કરવા માટે મારા સસરા રાજગૃહીથી નીકળ્યા. તે વખતે એ મારી સપત્ની (શાક) પણ હતી. એક રાજપુત્રી અને ખીજી શેઠની પુત્રી. બહાર ગામ જતાં મારા સસરાએ તે બંનેને આજ્ઞા કરી કે... અરે વહુએ ! તમે તમારા પિતાને ઘેર જાએ; અમે હમણા પરદેશ જઈએ છીએ.' આ સાંભળીને તે તે તેમના પિતાને ઘેર ગઈ. પતિ વગર દુઃખી સ્થિતિવાળા ઘરમાં કાણુ રહે ?’ ત્યાર પછી મારા સસરાએ મને પણ આજ્ઞા કરી કે—તું પણ તારા પિતાને ઘેર જા.” મેં કહ્યું કે—“ હું મારા પિતાને ઘેર જઈશ નહિ, કેમકે પિયરમાં ક્ષગે ક્ષણે થતી શ્વશુર કુટુંબની નિંદા સાંભળવાને હું સમથ નથી. તેથી સુખમાં અથવા તે દુઃખમાં જેવી તમારી ગત તેવીજ મારી પણ ગતિ થશે.” આ પ્રમાણેનાં મારા વચનેા સાંભળીને આદરપૂર્વક મને સાથે રાખીને આખા કુટુંબ સહિત મારા સસરા રાજગૃહીંથી નીકળ્યા. ઘણા ગામ, પુર અને
For Personal & Private Use Only
૨૨૦
www.airnelltbfinly_ofg