________________
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
ન
પલ્લવ
Jain Education International
સાદર' એવું બિરૂદ સુપ્રસિદ્ધ છે. તેથી તે આવું કરે તે કેવી તે સલવત ગણાય ?'' વળી ખીજા વ્યાપારીઓએ પ્રીતિ દેખાડવાને ધનસારને તે વાત પૂછી, તેણે ફરીથી પણ તેજ વૃત્તાંત 'હી સંભળાવ્યા. ત્યાર પછી તે વ્યવહારીઆ અંદર અ ંદર વિચાર કરવા લાગ્યા કે—આ ડોસા ખાટુ' ખેલતે હાય તેમ દેખાતું નથી, કારણ કે આ વૃદ્ધ અંતરંગના દુઃખની જવાળાથી તપેલા ખેલે છે, તેથી તે જે ખેલે છે. તે સત્ય હાય તેમ જણાય છે. આ વૃદ્ધ ત્રણ દુઃખથી દુ:ખત થયેલા જણાય છે; નહિ તે આવું રાજયવિરૂદ્ધ અસત્ય ચતુથમાં જાહેર રસ્તા ઉપર ખેલવાની હિં ́મત કાણુ કરે ? 'તરમાં દાહ વગર આ પ્રમાણે ખેલી શકાયજ નહિ. તેથી આ ડાંસે સાચા છે તેમ તેા લાગે છે.” આ પ્રમાણે વિચાર થવાથી તે સર્વે વ્યવહારીઓને શું કરવુ તેની કાંઈ સમજણ પડી નહિ. તેથી તેએ ધનસારને કહેવા લાગ્યા કે—અરે ડોસા ! અમે આમાં શું કરી શકીએ ? જો ખીજા કોઇની વાત હોય તે તેા રાજ્યના અધિકારીએ પાસે જઈ ને કહેત ? પણ આ વાત જો રાજ્યના અધિકારી પાસે જઈને કહીએ તો તેઓ પણ માને નહિ, તે સામેા ઉપાલંભ આપે કે-‘શું તમારી બુદ્ધિ નાશ પામી ગઈ છે કે આવું ખેલે છે ? તેથી આ તેા મહાન આપદા આવી પડેલી છે. અમે તમારૂં દુઃખ સાંભળવાને પણ શક્તિમાન્ નથી, તેથી અમે તે એમ વિચારીએ છીએ કે જે થવાનુ હાય તે ભલે થાએ, તે ખાટી નીતિ આચરે તેવા નથી; પરંતુ અમને વિચાર થાય છે કે આજે તેણે એક રાંની સ્ત્રીને રોકી રાખી, કાલે વળી ખીજાની રોકી રાખે તે શું થાય ? જો કાઈ દુષ્ટ રાજા હાય તો તે પ્રજાની ધનાદિક વસ્તુએ લઈ જાય છે. પણ કોઈની સ્ત્રીને ૯ઈ જતાં નથી. આવી મહા અનુતિ જો તે કરે તેા પછી તેના ગામમાં કેણુ રહેશે ?” આ પ્રમાણે
For Personal & Private Use Only
૨૩૧
www.jainellbrary.org