________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧ 1 2
પલ્લવ
888888888888888888888×BASE
નગરમાં રખડતાં રખડતાં છેવટે અમે અત્રે આવ્યા. અહીં તમારા પતિ તળાવ ખેરાવવાનું કામ કરાવે છે. તેવી વાત સાંભળીને અમારે ઉદરનિર્વાહ કરવા માટે અમે બધા તે કામ કરવા રહ્યા. હવે અમે તળાવ
દીએ છીએ ને આજીવિકા ચલાવીએ છીએ. હે સખી! નિર્ધન મનુષ્યને પેટ ભરવા માટે શું શું કાર્યો કરવાં પડતાં નથી? કહ્યું છે કે –“ ગાંડા થઈ ગયેલા પુરૂષે શું શું બેલતા નથી, અને નિર્ધન મનુષ્ય શું શું કરતાં નથી ? ' સાતે ભયમાં આજીવિકા ભય સર્વથી મોટો અને સ્તર છે. કહ્યું છે કે
जीवतां प्राणीनां मध्ये राहुरेको हि जीवति । यत्तस्य उरं नास्ति धिक्कारशत भाजनं ॥१॥ किं किं नकयं को को न पत्थिो कह कह न नामिय सीसं?
दुन्मउदरत्य कए किं किं नकयं किं न कायव्वं ? ॥ २ ॥ “જીવતા પ્રાણીઓમાં તે રાહજ એક શ્રેષ્ઠ છે, કે જેને મુશ્કેલીથી પૂર્ણ કરી શકાય તેવું ધિકકારવા લાયક પેટ નથી. (૧) મુશ્કેલીથી પૂરી શકાય તેવા આ ઉદરને માટે માણસે કેને કેને પ્રાર્થતા નથી ? કેની તેની પાસે માથું નમાવતા નથી. શું શું કરતા નથી? શું શું કરાવતાં નથી ? ” (૨)
આમાં કેઈને પણ દોષ નથી. દેષ માત્ર પૂર્વભવમાં પ્રમાદવશ છવે કરેલાં કર્મના ઉદયને જ છે અને તે ઉદયને નિવારવાને તે ત્રણ જગમાં કઈપણ પ્રાણી શકિતમાન નથી. મનુષ્યમાં જેઓ અતિ બળવંત અને ડાહ્યા હોય તેઓએ નવાં કર્મ ન બાંધવાં અને પર બાંધેલાં કર્મ ઉદયમાં આવે તે
QS[G[8888888888888888888
Jain Education Internal
For Personal & Private Use Only
w
w w.jainelibrary.org