________________
છે
ધન્યુકુમાર કે ચરિત્ર ભાગ ૧
છઠો ૫૯૯૧
30 SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSA
ઘર છેડીને ચાલ્યો ગયે હશે, તેથી તેને પાછા આવવાની આશા વ્યર્થ છે. તેથી વિકલ્પની—નકામા સંક૯પની જાળ છેડી દઈને મને પલે તરીકે સ્વીકાર, આ જગતમાં દુર્લભ એવા ભાગે ભેગવ, ગયેલી ઉંમર ફરીથી આવતી નથી, તેથી મને પતિ તરીકે સ્વીકારીને આ દુર્દશામાં પડેલી તારી કાયાનું રક્ષણ કર–ભેગો ભેગવીને શરીરને તૃત કર.' આવાં વાપાત તુલ્ય ધન્યકુમારનાં વચને સાંભળીને ભયબ્રાંત થયેલી સુભદ્રાએ બે હાથ વડે કાનને ઢાંકી દીધા અને પછી બોલી કે– અરે દુબુદ્ધિ! શું તમે કુળવાન સ્ત્રી એની રીતિ કઈ પણ દિવસ સાંભળી નથી કે જેથી આવું અધમ વચન બેલો છે? કહ્યું છે કે
गतियुगलकमेयोन्मत्तपुष्पोत्कराणां । हरशिरसि निवासः क्ष्मातले वा निपातः॥ विमलकुलभवानामजनानां शरीरं ।
पतिकरफरजो वा सेवते सप्तजिहवः ॥ १॥ ઉત્તમ એવા ધતુરાના પુપની બેજ ગતિ છે, કાં તે શિવના માથા ઉપર ચઢે છે. અથવા તે ભેંય ઉપર પડીને તેને વિનાશ થાય છે; આજ પ્રમાણે વિમળ એવા ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલ સુંદરીએના શરીરની પણ બેજ ગતિ થાય છે. કાં તો તેને પતિના શરીરને સ્પર્શ થાય છે અથવા તો અક્ષિ તેને નાશ કરે છે.'
સુકુળમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓનાં શરીરની ધતુરાના પુષ્પની માફક બેજ ગતિ છે. જેવી રીતે ધતુ
Jain Education Internat
For Personal & Private Use Only
www.ainelibrary.org