________________
શ્રી ધન્યકુમાર)
ચરિત્ર ભાગ ૧ |
છઠો પલ્લવ
રોકાઈ ગઈ છે?” ધનસારના આદેશથી ધનદત્તની પત્ની દેણી હાથમાં લઈને ધન્યકુમારના ગૃડાંગણે ગઈ અને ત્યાં રહેલા મનુષ્યને તેણી એ પૂછયું કે–“અમારી દેરાણીને છાશ લેવા માટે અહીં મોકલી હતી. તે અહીં આવી છે કે નહિ ?” આ પ્રમાણે તેણીએ પ્રશ્ન પૂછયે, પણ ગુહ્ય વાત સંપૂર્ણ નહિ જાણનારા તેઓએ તે જવાબ આપે કે—“ અહો તેના તે મહાનદ્ ભાગ્યને ઉદય થયે. અંદર જઈને જે, તેથી તે ગૃહસ્વામીની થઈને અંતઃપુરમાં રહેલી છે.” આ પ્રમાણે સાંભળીને ચિંતા, દુઃખ, ભય, વિસ્મય વિગેરેના મિશ્રણથી દુઃખિત અંતઃકરણવાળી તે પ્રથમ જવાની ટેવ હોવાથી મહેલની અંદર ગઈ ત્યાં દૂરથી જ સુભદ્રાની અપૂર્વ સ્થિતિ જોઈને તે તરતજ પાછી વળી, અને પોતાના સ્થાનકે આવીને સર્વની આગળ જેવું જોયું હતું તેવું કહ્યું, તે સાંભળી બધા ધનસારને ઠપકે દેવા લાગ્યા કે “અરે ડોસા ! આમા તારીજ ભૂલ છે ! કારણ કે દુધ, દહીંના લેભથી તું તેને જ હંમેશા મોકલતો હતો. બીજી વહુએ સ્વચ્છ પાણી જેવી છાશ લાવતી તેને તું નિર્માગી અને મૂખી" ગણુત હો; અને આ સુભદ્રાને પુરૂયવંતી, ડાહી અને ભાગ્યશાળી ગણતું હતું. કારણ કે તે બહુ ઉત્તમ છાશ અને ખાદ્ય-પદાર્થો લાવતી હતી, પણ તે એટલું ન વિચાર્યું કે એક મજુરની સ્ત્રીને અતિ આદરપૂર્વક દહીં, દુધ અને ઉત્તમ ખાદ્ય પદાર્થો શા કારણથી તે આપે છે? તેની સાથે પૂર્વને કંઈ પરિચય નહોતે, કઈ જાતને સંબંધ નહોતે, તેમજ બીજી કઈ જાતનું તેની પાસે ખાસ કાર્ય કરાવવાનું નહોતું. જે વૃદ્ધની અનુકંપાથીજ
૧. છાશ લાવવાનું માટીનું ઠામ.
૨૨૮
Jain Education Intem
For Personal & Private Use Only
www.ainelibrary.org