________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
ડો
પહેલવ
Jain Education Intemationa
ભાગવીનેજ નિર્જરાવવા (ખપાવવા) ખાકી તો કર્માંરાજા જેમ નચાવે તેમ સ`સારી જીવને નાચવું પડે છે.” આ પ્રમાણે પરસ્પર બંને સખી વાર્તાલાપ કરે છે. તેવામાં પોતાની આકૃતિને ગોપવીને ધન્ય કુમાર ત્યાં આવ્યા. એટલે તરત જ ખને સખીએ લજજા અને મર્યાદા સાચવીને ઉભી થઇ ગઈ અને ચાગ્ય સ્થળે જરા દૂર ઉભી રહી. તે વખતે ધન્યકુમાર ગાભદ્ર શેઠની પુત્રી સુભદ્રા તરફ જરા ઠપકો આપતાં હાય તેવી રીતે જોઈને ખેલ્યા કે અરે ભાઈ મની! પતિ વિના પ્રાણ કેમ ધારણ કરી શકે છે ? કારણ કે પાણી સૂકાઈ જાય ત્યારે કાળી જમીન પણ હજારો ટ્રેકડાવાળી થઈ જાય છે.’ તેણીએ કન્નુ—‘ રાજન્ ! જેવી રીતે સુકાઈ ગયેલા પુષ્પના લુમખા પણ ડાળી સાથે બંધાઈ રહેલા હોય તે સ્થિર રહી શકે છે. તેવીજ રીતે આશારૂપી બંધનથી બંધાયેલ મારો આત્મા પણ મરણથી રક્ષિત રહી શકયા છે વળી જેવી રીતે સૂકાઈ ગયેલા કમળેામાં પણ ભ્રમર ફરીથી વસંતઋતુ આવશે અને આ કમળા પવિત થશે.’ એવી આશાથી વાસ કરી રહે છે, તેવીજ રીતે હું પણ આશાથી જીવિતવ્ય ધારણ કરીને રહી છુ.' તે સાંભળી ધન્યકુમાર ખેલ્યા—“ હું ભદ્રે ! તું તારૂં યૌવન નકામુ ગુમાવે છે? મનુષ્ય જીવનના સાર માત્ર યૌવન વયજ છે, અને તે તે તું નકામું ગુમાવી દે છે, કહ્યુ' છે કે-- હાથમાં રહેલ તાંબુલ ખાધા વગર ડાહ્યા માણુસે કોઇ દિવસ સુકાઇ જવા દેવુ' નહિ !' વળી દૂર દેશાંતરમાં ગયેલ તારા પતિના પુનઃઆગમનની આશા રાખવી તે પણ વૃથા છે. જો તું તેને વડાલી હોત તો તે તે કાંઈક સંકેતાદિક કરીને પણ તારી પાસે આવત; પણ તે તે કાંચળી મૂકી ઈને જેવી રીતે સર્પ ચાલ્યે જાય. તેવી રીતે ઘેરથી ઉગ્ન થયેલેા
For Personal & Private Use Only
防腐肉米線米線AVWB&BBBBTVBBC欢欢
૧
*www.airnellbrary.org