________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
છો પલ્લવ
રાનાં ફલે કાં તે શિવજીના મસ્તકે ચઢે છે અગર તે ભૂમિ ઉપર પડી જાય છે. બીજા કોઈના ઉપ
ગમાં તે પુષેિ આવતા નથી, તેવી જ રીતે પતિવ્રતા સ્ત્રીઓનાં શરીરની પણ તેવીજ બે ગતિ થાય છે. કાં તે તેના પતિના હસ્તના સ્પર્શથી તે ભગવાય છે, અથવા અગ્નિની જવાળાને તે ભેગા થાય છે, પણ બીજી ગતિ થતી નથી. તેથી હે રાહુરૂપી ગ્રહથી રસાયેલ! તું નામથી તે ધન્ય એમ કહેવાય છે, પણ ગુણથી તે અધન્ય હોય તેમજ લાગે છે. ઘણા માણસને નાયક થઈને તું લેકવિરૂદ્ધ આવા વાકયો કેમ બોલે છે? મંગળગ્રહ પણ નામથી મંગળ છે, પણ વક્રગતિમાં આવ્યો હોય તે મનુષ્યને અમંગળને કરનાર થાય છે, તેથી ના મથી રાજી થવું તે નકામું છે–ખેડું છે. ગુણથી રાજી થવું તેજ સાર્થક છે, અરે ઠાકોર ! ખરેખર તું પરસ્ત્રી સંગમના અભિલાષથી આવા વૈભવ અને યશ કીર્તિધી જરૂર ભ્રષ્ટા થઈશ; કારણ કે સપના મતક ઉપરનો મણિ ગ્રહણ કરવાને અભિલાષ કરનાર કેણુ સુખી થયે છે? મારા શિયલને લોપ કરવા તે ઈંદ્ર પણ શક્તિવાનું નથી. તે તું કોણ માત્ર છે? વડવાનળ અગ્નિ બુઝવવા
જ્યારે સમુદ્ર પણ શક્તિવાન થયો ન,િ તે પછી મોટો પર્વત શું કરી શકનાર હતા ? તેથી નકામાં કુવિચારે પડતા મૂકીને સુશી વપણાને સજજનપણને જ આચર, ” જેવી રીતે પાપ૫કને નાશ થવાથી ચેતનની અતિ વિશુદ્ધ દશા પ્રાપ્ત થતાં કેવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેવીજ રીતે તે સુભદ્રાનું અતિ વિશુદ્ધ ચારિત્ર દેખીને ધન્યકુમાર અંતઃકરણમાં અતિશય આનંદ પામ્યા. ત્યાર પછી અતિશય હર્ષિત થયેલા ધન્યકુમાર શાંત અને મધુર વાણીવડે સુભદ્રાને કહેવા લાગ્યા કે–“હે ભદ્ર! હું પરસ્ત્રને લેપી
Ja Educaton interna
For Personal & Private Use Only
www.jane brary.org