________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
છઠો પલવ
દ88888888888888888888888888888888
નથી, તેથી તારે મારી બીલકુલ ભીતિ રાખવી નહિ. આ સંવાદ માત્ર વચનદ્રારા તારા સત્તતી પરીક્ષા માટેજ કર્યો હતો, તેથી જે કાંઈ લેકવિરૂદ્ધ અને તને દુઃખ લાગે તેવું મારાથી બેલાયું હોય તેની તારે ક્ષમા કરવી. તું ખરેખર ધન્ય છે, કારણ કે આવી અધમ સ્થિતિમાં પણ તું તારૂં શિવત્રત અખંડ રીતે રક્ષણ કરીને રહેલી છે. પરંતુ હું તને એક પ્રશ્ન પૂછું છું.-“તું તારા પતિને કેવી રીતે ઓળખી શકીશ? દષ્ટિવડે જેવા માત્રથી. અગર કઈ સંકેતથી, અગર ખાનગીમાં કરેલ કઈ વાર્તાલાપથી, અગર તેના શરીર ઉપરના લક્ષણેથી. અગર અવયવ ઉપરના મસ, તિલક, આવર્ત વિગેરે લાંછનેથી, કેવી રીતે તું તારા પતિને ઓળખીશ ?” ધન્યકુમારને આ પ્રશ્ન સાંભળી સુભદ્રા બેલી કે-જે કઈ મારા ઘરમાં બનેલા અને બીજાએ નહિ જાણેલા તેવા પૂર્વે અનુભવેલા ફુટ (પ્રગટ) સંકેતેને કહી શકે તેજ મારે પ્રાણનાથ-પતિ, તેમાં જરા પણ શંકા નથી.” તે સાંભળી ધન્યકુમાર બલવા-‘ત્યારે મારી એક વાત સાંભળ. દક્ષિણ દિશામાં આવેલા પ્રતિષ્ઠાન નગરથી ધનસાર વ્યવડારીના પુત્ર ધન્યકુમારે પિતાના ત્રણે ભાઈઓએ કરેલા કલેશથી ઉદ્વિગ્ન મનવાળા થઈને દેશાંતર પ્રયાણ કર્યું, લક્ષ્મી ઉપાર્જન કરી, ખચી અને તેમ કરતાં રાજગૃહી નગરી એ તે આવ્યા. ત્યાં પ્રમળ પુણ્યના ઉદયથી ત્રણ કન્યાઓ સાથે લગ્ન કર્યા અને વાણિજ્યકળાની કુશળતાથી અનેક કેટી દ્રવ્ય ઉપાર્જન કર્યું, આ પ્રમાણે કેટલાક કાળ ગયા પછી શલ્ય સહિત. લક્ષમી રહિત, ભારહિત પિતાના બાંધીને આવેલા દેખીને સૂર્યની જેમ નિર્વિકારી
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org