________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
ટ્ટો પહેલવ
Jain Education International
થવાથી સુભદ્રાએ કહ્યું કે-હેન ! રાજગ્રહી નગરમાં ગેાભદ્ર શેઠને પુત્ર, કે જે સમસ્ત ભાગેા ભેગવનારાઓમાં રાજા તુલ્ય છે, જેના સમાન આ ત્રણ જગમાં કાઇ પણ બીજો ભાગી નથી, જેને ઘેર હુંમેશા સુવણ રત્નાદિકના આભરણા પણ ફુલની માળાની જેમ નિર્માલ્ય કૂવામાં 1 ફેકી દેવામાં આવે છે. જેની વાત લેાકોક્તિ દ્વારા તમારા સાંભળવામાં આવી હશે. તેવા ભાગ્યશાળી શાલિભદ્રની હું મ્હેન છુ, મારી માતાનુ ભદ્રા અને પિતાનું નામ ગાભદ્ર શેઠ છે. ગાભદ્ર શેડ જેવા ત્રણ ભુવનમાં પુત્ર ઉપર વાત્સલ્યભાવ દર્શાવનાર કોઈ પિતા નથી, જ્યારે હું ચૌવનવતી થઇ, ત્યારે મને પરણાવવા લાયક જાણીને તમારા જ પતિની જેવી આકૃતિ, રૂપ અને લક્ષશેાવાળા અને લક્ષ્મીવંત, તથા તમારાજ પતિના નામવાળા,સદ્ભાગ્યની સોંપદાના ધામતુલ્ય; એક વ્યવહારીના પુત્ર સાથે મારા વિવાહ કર્યાં. તે પણ લક્ષ્મી સાથે વિષ્ણુની જેમ મારી સાથે પરણ્યા. પવિત્ર અને પ્રેમી પતિના સંબંધથી હું પણ શ્વસુરગૃહમાં ઉત્તમ ભેગા ભાગવતી રહેવા લાગી. હું બહુ પુણ્યના ઉદયથી જતા કાળ પણુ જાણતી નહતી. વ્હેન ! તમારી પાસે તે સુખનું શું વર્ણન કરૂં ? જેણે દેખ્યુ. અને અનુભવ્યુ હાય તેજ સુખ જાણી શકે તેમ છે. પોતે અનુભવેલુ હાય તેજ તે સુખ જાણી શકે તેમ છે. પેાતે અનુભવેલુ પેાતાને મેઢ વણુ વવુ' અનુચિત છે. આમ કેટલેક કાળ ગયા. મારા પતિનું રાજ્યમાન; તેમની કીર્તિ હંમેશા વધવા લાગ્યા. તે જોઈને તેમના ત્રણે મેટા બધુ ઇર્ષ્યાવડે મળવા લાગ્યા, જેની તેની પાસે તે મારા પતિના અસત્ દોષા વણવા લાગ્યા, લેાકેા તે ઉલટા તેમની પાસે મારા પતિના ગુછેૢાનું વર્ણન કરીને તેમનું માઢું બંધ કરવા લાગ્યા. આમ થવાથી તેઓને
૧. આજે પણ તે કુવા રાજગૃહી નગરીમાં છે. ( નાલંદા પાસે )
For Personal & Private Use Only
REET 3.8893:48. 888
૨૧૯
www.airnellbrary.org