________________
*
શ્રી ધન્યકુમારી છે
ચરિત્ર ભાગ ૧
છો ૫૯લવ
વગર તથા પૂછ્યા વગર એકદમ આવી કુળવતી પત્નીને વિડંબનાના માર્ગમાં છોડી દઈને કયાંક ચાલ્યા ગયા છે, જે ગૃડનો નિર્વાડ કરવાને સમર્થ હોય તેનાથીજ ઘરને નિર્વાહ ચાલી શકે છે.” વળી બીજા બેલે કે-“તેમાં બહેનના વરને કોઈ દેષ નથી, તે તે ચાકરની જેમ હંમેશા કુટુંબનું કામકાજ કરવામાંજ તત્પર રહેતા હતા. પરંતુ તેના મોટાભાઈની સ્ત્રીઓ બહુ હલકા સ્વભાવવાળી છે, જરાસાના ઝાડ જેવી છે, એની મોટાઈ સહન કરી શકે તેવી નથી, તેથી હમેશા હલકાં વચને બોલ્યા કરતી હતી. તેથી હેનના ધણીને ખેદ થયે, અને “દુર્જનને ત્યાગ કરી પરદેશ ચાલ્યા જવું તે નીતિનું વાકય સંભારીને તે ઘર છોડીને ચાલ્યા ગયા છે.” કહ્યું છે કે- સિંહ, સતપુરૂષ અને હાથી જ અપમાન થાય ત્યાં કદિ પણ રહેતા નથી. વળી આવું સાંભળીને અન્ય કોઈ બેસે કે- આમાં કઇ પુરૂષાર્થો ન કહેવાય. આ કાંઈ પુરૂષનું કાર્ય નથી. ઘણાએ દુષ્ટ લોકો આ પ્રમાણે પુરૂષને કનડે છે, તેથી શું તેઓ ઘર છોડીને ચાલ્યા જાય છે? જુના ભયથી શું પહેરવાનાં કપડાં કોઈ છોડી દેતું હશે ? ઉલટું તે તે દુજનાને એવી શિક્ષા કરે કે જેથી કરીને નામ પણ લઈ ન શકે. નીતિશાસ્ત્રમાં તે ઉપર પણ કહ્યું છે કે – शटपति शाठयं कुर्याद्, मृदुक पति भादवम् । त्वया मे लुचिती पक्षो मया मुंडापित शिरः॥
શઠ પ્રત્યે શઠવતા કરવી, નરમાશથી વર્તે તેની સાથે નરમાસથી વર્તવું; પિટિ વારાંગનાને કહે છે કે તે મારી પાંખે છેદાવી તે મેં તારું માથું મુંડાવ્યું.
૧. આ શુક અને વેસ્થાની કથા પ્રસિદ્ધ છે. વેસ્યાએ પેટની પાંખ કાપી, તેથી તેણે છેતરપીંડી કરીને તેનું માથું મુડાવ્યું હતું. આ કથા પંચત્રમાં છે.
A22s Ad=33728188888
Jain Education Intemat
For Personal & Private Use Only
H
a
inelibrary.org