________________
શ્રી ધન્યૂકુમાર ચરિત્ર ભાગ ૧
છઠો પહેલા
XXXXXXXXX88888888888I
હંમેશા મારે ઘરેથી છાશ મંગાવવી. મેટા માણસની પણ છાશ લેવા જવામાં લધુતા દેખાતી નથી, તેમ લેકમાં પણ કહેવત છે. તેથી હંમેશા તમારી વહુ એને મારે ઘેર છાશ લેવાને માટે મોકલજે મારા ઘરને તમારું ઘર છે તેમજ ગણજે, કાંઈ પણ અંતર ગણશો નહિ.” આ પ્રમાણે સાંભળી ‘મટી મહેરબાની કરી” તેમ કહીને ધનસાર ખુશામતના મીઠાં વચને બોલવા લાગે. સંસારમાં ચાર સ્થળે ધિક્કારનાં સ્થળ તરીકે વર્ણવેલા છે. તે આ પ્રમાણે
दारिद्रत्वं च मुखत्वं, परायचा च जीविका । क्षुधया क्षामकुक्षित्वं धिककारस्य हिभाजनं ॥१॥ क्षीणो मृगयतेडन्येपाौचित्य सुमहानपि ।
द्वितीयाभू प्रजादत्त तंत्यन्वेपी यथा शशी ॥२॥ દરિદ્રતા, મૂર્ખતા, પરાવલંબી આજીવિકા અને સુધાથી પેટનું દુર્બળ થવાપણું તે ચાર ધિક્કારનાં સ્થળ–કારણો છે.” (૧)
જે કોઈ અતિ સ્વચ્છ અંત:કરણવાળે મહા પુરૂષ હોય તે પણ સુધાથી દુબળ થાય છે ત્યારે બીજાનું આધીનપણું શોધે છે; જેવી રીતે ક્ષીણ થયેલ બીજનો ચંદ્રમા પણ પ્રજાએ આપેલ તંતુને શોધે છે. (૨)
ત્યારપછી ધન્યકુમાર સર્વ મજુરને અને પિતા, બંધુ વિગેરેને સવિશેષ સત્કારીને દૈવના (કર્મ)
૨૧૪ www.ainelibrary.org
Jain Education Internativa
For Personal & Private Use Only