________________
શ્રી
ધન્યકુમાર ચિરત્ર ભાગ ૧
હો
પલ્લવ
Jain Education International
પીછાણી શકતા નથી. વળી મણા ગરિબાઈના પ્રભાવથી લજજા પામેલા આ સર્વે પેાતાના વહેંશા દકને પણ ગેાપવે છે. તેજડીત થયેલા તારા દિવસે શું પેાતાની જાતિને પ્રગટ કરી શકે છે? તેથી હમણા હું પણુ તેમને મારી જાતિની એળખાણ આપીશ નહિ. સમય આવ્યેજ એળખાણ આપીશ. કારણકે પથ્થ ભાજન પણ અકાળે લેવાથી રોગીને વિકાર કરનાર થાય છે.’ આ પ્રમાણે વિચારીને મૌન ધારણ કરી કંઈક સ્નેહ તે દેખાડા' એમ વિચાર કરીને ત્યાં યેજેલા અધિકારીઓ પ્રત્યે ધન્યકુમાર ખેલ્યા કે આ વૃદ્ધ માણસ વૃદ્ધાવસ્થ થી જર્જરિત થઈ ગયેલા છે; તેથી તેમને તેલ ગુણુ કરનાર થશે નહિ, તેથી એમને ઘી આપશે.’ આવા હુકમ મળતાં ધનસારે ‘બહુ મેાટી મહેરબાની કરી' એમ કહીને પુનઃ પુનઃ પ્રણામ કર્યા. તે વખતે બધા મજુરા વૃદ્ધને કહેવા લાગ્યા કે—હું વૃદ્ધ ! તારા ઉપર આપા સ્વામીની બહુ મેટી કૃપા દેખાય છે, કે જેથી તેમણે તેલને બદલે તને ઘી આપવાનો હુકમ કર્યાં, પણ તુ એકલે ધીયુક્ત ભોજન કેમ કરીશ ? એ કાંઈ સારૂં દેખાશે નિહ. કારણ કે ઉત્તમ પુરૂષોને પક્તભેદ કરીને @જન કરવુ તે સારૂ' દેખાતુ નથી. તેથી તું સ્વામીને અમારા સર્વેની વતી વિનંતિ કર કે જેથી અમે સંતે પણ ઘીના આદેશ મળે !’ આ પ્રમાણે સર્વેએ ધનસારને કહ્યું, તેથી તે ફરીથી ધન્યકુમારને પ્રણામ કરીને વન'તી કરવા લાગ્યા કે—સ્વામીન! હું એકલા ઘી ખાતે તેા સારૂ' નિડે દેખાય, તેથી મારી સાથેના બધા કામ કરનારાએને પણ ઘી આપવામાં આવે તેવા હુકમ કરો તો ઠીક આપની જેવા દાનેશ્વરીએ પક્તિભેદ કરે તે સારૂ ન દેખાય, તેથી આટલી મહેરબાની જરૂર કરો ! આટલું કરવાથી મારા
For Personal & Private Use Only
麻油10 18:渓限夾&W
२०५
www.airnellbrary.org