________________
શ્રી ધન્યકુમાર
ચારિત્ર ભાગ ૧
છઠો પલવ
ઉપરની આપણી કૃપા વિશેષ વખાણવા લાયક થશે” આ પ્રમાણે ધનસાર શેઠે કહ્યું તેથી પિતાનું વચન પ્રમાણ કરવું જ જોઈએ.” તે વિચાર કરીને અતિશય વિનયવાળા ધન્યકુમારે સર્વ મજુરોને દી આપવાને હુકમ કર્યો. આ હુકમ સાંભળીને સર્વ મજુરો બહુજ સંતોષ પામ્યા. અને તે બધા ધ સાયની પ્રશંસા કરવા લાગ્યા. આ પ્રમાણે હકીક્ત બન્યા પછી ધન્યકુમાર અતિશય વરસાદ થવાથી વૃક્ષે જેમ ઉદ્યસાયમાન થાય તેવી જ રીતે દી દેવાના રસવડે પિતાને મજુરોને ઉલ્લાસાયમાન કરીને જે તે વ્યા હતા તે રસ્તે પાછા વસ્થાને ગયા. પાછા બીજે દિવસે વનમાં વૃક્ષેને નવપલ્લવિત કરવાને જેવી રીતે વસંતત્રતુ ચાવે તેવી જ રીતે પિતાના પિતા વિગેરેને સત્કારવા માટે યકુમાર ફથી પણ તે દાવ પેદાતું હતું ત્યાં આવ્યા. આ ગલા દિવસની જેમજ ધનસાર શેઠે અને અન્ય સર્વ મજુ એ પ્રણામાજિક. ઉચિત વિનયાદિ પ્રકારે કર્યા. ધન્યકુમારે પણ એક સ્થળે વૃક્ષની નીચે બેસીને તે વૃદ્ધને બોલાવ્યા અને તેને પૂછયુ-“આ ત્રણ તમારા પુત્ર અને તેમની સ્ત્રીઓ હંમેશા મજુરી કરે છે, અને સરોવર ખોદવાને ઉધમ કરીને કલેશ પામે છે, તમે તો હવે વૃદ્ધ થઈ ગયા છે, છતાં પણ હજુ સુધી આવી મજુરી કરીને કેમ શ્રમિત થાઓ છે ? આ તમારા દીકરા કેવા છે, કે જે તમને આવું દુઃખ ઉત્પન્ન કરનારી મજુરીના કાર્યમથી નિવારતા નથી ?” આ સાંભળી ધનસાર બોલ્યો –“સ્વામિન્ ! અમે તદ્દન નિર્ધન અને નિરાધાર છીએ, કાંઈક પુણ્યના ગે આ રળવાને ઉદ્યમ મળે છે, તેથી લાભથી પર ભૂત થઈને એક રોજી વધારે મળે તે સારૂં” તેવા લાભથી વૃદ્ધાવસ્થામાં પણ હું મજુરી કરૂં છું. દારિદ્રરૂપી તાપના નિવારણ માં મેઘ
૨૧૦
Jan Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org