________________
શ્રી
ધન્યમાર ચિરત્ર ભાગ ૧
ડો. પલ્લવ
腐腐腐腐羽
Jain Education International
ઉછરેલી છે, દુઃખી વાત માત્ર પણ જાણતી નથી, તેથી હે પુત્રી ! તુ સુખેથી ભરેલા તારા પિતાને ઘેર જા. જ્યારે અમને ભાગ્યશાળી એવા તારા પતિના સંગમ થશે ત્યારે આમ ત્રણ કરીને એલાવશુ’’ આ પ્રમાણેનું સસરાનું કથન સભળીને સુભદ્રા બેલી કે-“સુજ્ઞ સસરાજી ! આપની જેવા વયે વૃદ્ધ, કુળપાલનમાં તત્પર, કુટુંબની ચિંતામાંજ લીન થયેલા, સ”ની ઉપર મીડી દષ્ટિવાળા અને અમારૂ દુઃખ જોવાને અસમર્થ એવા આપને તો આ પ્રમાણે કહેવું યાગ્ય છે, પરંતુ હું તે શિયરૂપ શસ્ત્રની સહાય લઈને આપતી સાથે જ આવવા ઈચ્છું છું, કારણ કે વિપત્તિ સમયે પણ સતીને તેિિતગૃહે રહેવુ તેજ ચેગ્ય છે, ની તશાસ્ત્રમાં પણ કહ્યુ` છે કે :
नारीणां पितुरावासे, नराणां श्वशुराये | एकस्थाने यतीनां च वासो न श्रेयसे भवेत् ॥
નારીએને પેતાના ગૃહમાં, પુરૂષોને સસરાના ગૃહમાં અને તને એક સ્થળે વાસ કરવા તે તેમના શ્રય માટે થતા નથી.
વળી જયારે સપૂર્ણ લક્ષ્મી અને અક્ષય સુખ હાય ત્યારે પણ સ્ત્રીઓને મહેાત્સવાદિકના કારણને ઉદ્દેશીનેજ પિતાને ઘેર જવુ યુક્ત છે; કારણ વગર નકામા પિતાને ઘેર જવામાં દૂષણ રહેલુ છે. આમ હોવાથી વિપત્તિના સમયમાં તે સસરા ગૃ ુ રહેવુ. તેજ શ્રેષ્ઠ છે. જો આપત્તિના સમયમાં પિતાને ઘેર જઈને કેઈ સ્ત્રી તે ત્યાં તેની ભાજાઈ વિગેરે પિતાના ઘરના મનુષ્યો અને સ્ત્રી તેના સસરાના કુટુંબની નિદા કરે, તેઓ એલે કે- અમારા નણદોઈ (નણુંદના પતિ ) અવિચારોત કાર્ય કરનારા છે, તે કારણ
For Personal & Private Use Only
<&TT $3AEEEEE
૨૦૧
*www.airnellbrary.org