________________
અન્યકુમાર
ચિત્ર ભાગ ૧
ડો.
પલ્લવ
BQBQZ
Jain Education International
કુશળક્ષેમ પૂછીને તેને કહેવા લાગ્યા કે—“ હૈ બુદ્ધિના ભંડારરૂપ શ્રેષ્ઠ મનુષ્ય ! આ રત્નની પરીક્ષા કરે અને તેના ગુણેા હોય તે સ્પષ્ટ બતાવે. ” આ પ્રમાણે રાજાના હુકમ મળવાથી ધન્યકુમાર તે મણિને હાથમાં લઈને શાસ્ત્રાભ્યાસવર્ડ રત્ન પરીક્ષામાં કુશળ થયેલા હાવાથી તેના ગુણ્ણા જાણીને વિનયપૂર્ણાંક રાજાને કહેવા લાગ્યા કે હું મહારાજ ! ચિત્તમાં વિસ્મય કરાવે તેવે આ મણિને પ્રભાવ છે. હું આપને તે કહી સંભળાવું છું. હે સ્વામિન! આ મણિને જે કોઈ મસ્તક ઉપર ધારણ કરે તે માણસના હસ્તીએ જેમ સહુને પરાભવ કરી શકતા નથી તેવી રીતે શત્રુઓ પરાભવ કરી શકતા નથી. વળી આ ણ જે નગરમાં વિરાજતા હોય તે નગરમાં જેવી રીતે સારા રાજામાં અનીતિઓને સભવ રહેતા નથી, તેવીજ રીતે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વિગેરે કોઇપણ જાતનાં ઉપદ્રવે ઉદ્ભવતાં નથી. જે પર્યંત ઉપર વરસાદ પડતા હોય તે પર્યંતને દાવાનળની ધાસ્તી હોતી નથી, તેવીજ રીતે આ મણિ જે પુરૂષ પાતાના હાથે બાંધેલ હોય તે માણસને કુદ્રિક વ્યાધિ પરાભવ કરી શકતા નથી; વળી સૂર્યના ઉદય થતાં અંધકાર જેમ ટકતા નથી નાશી જાય છે, તેવી જ રીતે આ મણિ જેના કંઠમાં ખાધેલ હાય તેને ભૂત-પ્રેતાદિક કેઈ પણ અશુભ દેવ તરફથી જરા પણ પરાભવ થઇ શકતા નથી. હું સ્વામિન્! જો કડી મારા કહેવામાં આપને વિશ્વાસ આવતા ન હોય તે એક થાળ આપ અત્રે મંગાવે અને સાથે ચાખા મંગાવીને તે થાળ તેનાથી પરિપૂર્ણ ભરાવા, એટલે હુ તેની પરીક્ષા બતાવું.'' ધન્યકુમારે કહેલી આ પ્રમણેની હકીક્ત સાંભળીને રાજાએ તરતજ નાકરાને એક થાળ લાવવાના હુકમ કર્યાં. એટલે સેવકે ચેાખાથી ભરેલા એક થાળ સભામાં લઈ આવ્યા, પછી ધન્યકુમાર ખેલ્યા કે—“શાલિકણા
For Personal & Private Use Only
S$ZXXXIXx¢
૧૯૬
www.airnellbriary.org/