________________
શ્રી
ધન્યકુમાર
ચિત્ર
ભાગ ૧
છો પલ્લવ
Jain Education Internat
ANNE
(ચેાખા) ખાનારા પક્ષીઓને હવે છેડી મૂકો. '' તે વખતે રાજાની આજ્ઞાથી સેવકોએ પક્ષી કે છેડી મૂકયા. ધન્યકુમારે તે ચાખાના ઢગલા ઉપર તે મણને રખાળ્યો તેથી અતિ ચપળ એવાં પણ સમુદ્રનાં કલ્લે લે જેમ દ્વીપની આસપાસ ફર્યાં કરે તેમ તે પક્ષીઓ તે થાળની આસપાસ ભમવા લાગ્યા, પણ મણિના પ્રભાવથી તે થાળને સ્પર્શવાને જરા પણ શક્તિમાનૢ થયા નહિ. ઘેાડા સમય સુધી આ પ્રમાણેનુ આશ્ચય બતાવ્યા પછી ધન્યકુમારતા હુકમથી ચેખાથી ભરેલા થાળ ઉપર જે મણિ રાખ્યા હતા, તે દૂર કરવામાં આવ્યા, કે તરતજ ફળના ઢગલે જેમ વાંદરા ખાઈ જાય તેમ ક્ષણમાત્રમાં તે પક્ષીએ બધા ચેખાનુ ભક્ષણ કરી ગયા; તેમ થતાંજ ધ કુરે કહ્યુ કે—“ મહારાજ ! જેવી રીતે આ ચોખાના કણાનું આ મણિએ પક્ષીઓથી રક્ષગુ કર્યું, તેવી જ રીતે જેની પાસે આ મણિ હાય તેનું શત્રુ, વ્યાધિ, ઉપદ્રવ, ભૂત, પ્રેત તથા અન્ય કામણુઝુમણુથી અવશ્ય રક્ષણ થાય છે. તે હકીક્તની આ દ્રષ્ટાંતથી સાબીતી મળે છે,” રાજા આ પ્રમાણે સાંભળીને અને આ અદ્ભૂત પ્રયોગ પ્રત્યક્ષ જોઈને ચિત્તમાં અતિશય ચમત્કાર પામ્યા અને સમસ્ત જનની પાસે મણના પ્રભાવ અને ધન્યકુમારની પરીક્ષા કરવાની કુશળતાનુ વષઁન કરવા લાગ્યા ત્યાર પછી અતિ રંજિત ચિત્તવાળા તે રાજાએ સૌભાગ્યમ જરી નામની પેાતાની કન્યા ધન્ય કુમારને આપી. વિવાડુ કરવા માટે વેવિશાળ નિમિત્તનું તિલક કર્યું; પછી ઉત્તમ દિવસ અને મુહૂતૅ મોટા મહેાત્સવપૂર્વક પેાતાની પુત્રીનુ' ધન્યકુમાર સાથે પાણિગ્રહણ કરાવ્યું અને હસ્તમેળાપક વખતે પાંચશે ગામે, અધો અને હાથી આપ્યા. પછી ‘ શ્વસુરગૃકમાં વાસ કરવેા તે અયુક્ત છે' એમ વિચારીને ધન્યકુમારે કૌશાંબીથી બહુ દૂર નહ એવા નજીકના સ્થળ ઉપર ધન્યપુર નામનું એક શાખાગ્રામ (પરૂ)
For Personal & Private Use Only
૧૯૭
www.jainellbrary.org