________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
૫૯લવે
વસાવ્યું અને ત્યાં પિતાને નિવાસ કર્યો. ધવપુર ગામ બહુ સુંદર દુકાનની શ્રેણિથી મનહર બનાવ્યું હતું. અતિ ઉંચા અને જુદા જુદા પ્રકારના ગવાક્ષેના સમૂહથી ભિતા ઘરની શ્રેણિઓથી તે દેદીપ્યમાન બનાવવામાં આવ્યું હતું, જોતાંજ દ્રષ્ટિને આકર્ષણ કરે તેવું તે મનહર હતું. આ ઉપપુર-ધન્યપુરમાં આવીને ઘણા દેશી અને વિદેશી બાપારીઓએ આનંદથી નિવાસ કર્યો હતો. આવા સુંદર નગરમાં ઘણા
ન્ય વ્યાપારીઓ આવીને વસ્યા હતા. આ ગામમાં ભાડું, કર વિગેરે બહુજ ઓછા હેવાથી વ્યાપારીએ અને અન્ય રહેવાવાળાઓ ખાસ બેં'ચાઈને રહેવા આવ્યા હતા અને અન્યની હરીફાઈથી તરતમાંજ આવીને હર્ષ પૂર્વક ત્યાં વસ્યા હતા આ પૃ૨માં ન્યકુમારની પ્રભુતા તે નિશ્ચળ થયેલી હતી. ઉપરાંત વ્યાપારાદિક વ્યવસાયમાં કુશળ હોવાથી ભાગ્યના ભંડાર એવા ધન્યકુમારે મહા પૂણ્ય પ્રભાવથી ઘેડા વખતમાંજ કરોડ રૂપિયા મેળવ્યા તે નગર અન્ય રાજના, ચારના તથા અન્ય વ્યાધિ વિગેરે ઉપદ્રવે થી રહિત હતું. તેથી તે નગરમાં વ્યાપારમાં ઘણી સરલતા હતી તથા લાભ ધ ણે મળતું હતું, તેથી થોડા વખતમાંજ બહુ મન ત્યાં વસવા આવ્યા. ઘણા મનુષ્યોના નિવાસથી વસ્તી વધી જવાને લીધે લોકોને પાણી
મળવું મુશ્કેલ થઈ પડયું. તેથી ત્યાં વસનારા લોકો પરસ્પર બલવા લાગ્યા–“ આ નગરમાં બીજું બધું ફી તો સુખ છે, પણ મેટા જળાશય વિના પાણીની પીડા મટે તેમ નથી ” આ પ્રમાણેની લેકે કિત ચર
પુરૂ પાસેથી સાંભળીને લોકોના સુખ માટે ધન્યકુમારે સારા મુહુર્તને દિવસે એક મેટું સરોવર ખોદાવવાને કાર ભ કર્યો સેંકડો કામ કરનારા સરેવર એ દવાના ઉદ્યમમાં લાગી ગયા અને તે ઉપર દેખરેખ રાખનારા રાજસેવકો તાકીદે ખોઢવા માટે તેમને પ્રેરણા કરવા લાગ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org