________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૧
પલવ પાંચમ
88888888888888888888888
થવાથી ધન્યકુમાર તે શેઠને ઘેર ગયા. માણેક પિતાના ગુણવડે જ્યાં જાય ત્યાં માનપૂજા પ્રાપ્ત કરે છે. કુસુમપાળ શેઠને ઘેર જઈને ધન્યકુમારે તેલ મન (માલીસ) કરાવ્યું, પીઠી વિગેરે ચોળાવીને સ્નાન કર્યું, શરીરની સારી રીતે સુશ્રુષા કરી. સ્નાન કર્યા પછી ચંદનાદિકથી શરીર ઉપર વિલેપન કર્યું, અને સારા વર્ણવાળા સુકમળ વસ્ત્રો પહેર્યા, ત્યાર પછી બહુમાન પૂર્વક વિવિધ પ્રકારની સામગ્રી યુક્ત રસવ તીઓથી ભોજન કર્યું, પછી શેઠે સેનાના સિંહાસન ઉપર બેસાડી પાંચ પ્રકારના સુગંધવાળુ તાંબુળ(પાન આપ્યું. આ પ્રમાણે વિવિધ સામગ્રીથી ઉપચારિત થયા પછી શેઠ હાથ જોડી વિનયપૂર્વક તેમની પાસે બેસી આ પ્રમાણે કહેવા લાગ્યો કે, સૌમ્ય ! હે સુંદરાકૃતિવાળા શેઠ ! તમારા અતિ અદ્દભૂત ગુણોથી તમારા વંશની ગૌરવતા સ્પષ્ટ જણાઈ આવે છે. કહ્યું છે કે, આચારજ કુળને સ્પષ્ટ બતાવે છે. તેથી મારા જીવન રૂપી વનને ફળ અને કુસુમરૂપી લમી દેનાર તમને કુસુમશ્રી નામની મારી કન્યા આપીને હું તમારો કાંઈક અનુણી થવાની ઈચ્છા રાખુછું, માટે એ કુસુમશ્રી નામની કન્યાનું આપ પાણીગ્રહણ (લગ્ન) કરો કે જેમ કરવાથી વરસાદની ધારા વડે કદંબ પુષ્પ જેમ પ્રકુલ્લિત થાય તેમ તમારી ગ્રહણેચ્છા રૂપી ધારાથી મારું મનરૂપી પુએ પણ વિકસ્વર થાય, આ પ્રમાણેની હિતકારી સાચી અને પિતાની રચીને અનુકુળ એવી તે શેઠની વાણી સાંભળીને ધન્યકુમારે તે વાત કબુલ કરી. પછી શેઠે કુંકુમ અને ચોખાને ધળ કરીને કુસુમશ્રીને દેવારૂપ તેના વેવિશાળની પ્રતિજ્ઞા દર્શાવનાર અખંડ અક્ષતથી ધન્ય કુમારને તીલક કયું'. આ પ્રમાણે શ્વસુરસંબંધ થવાથી શેઠે અતિશય આગ્રહ અને માન પૂર્વક પિતાના ઘરમાં રહેવાની વિનંતિ કરી. પણ સ્વમાન જાળવવામાં કુશળ એવા ધન્યકુમારે “એકત્ર વસવાથી ભવિ
8888888888888888888888888
૧૫૮
Jain Educato International
For Personal & Private Use Only
www.ainelibrary.org