________________
શ્રી
ધાન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
પાંચમા
પલ્લવ
Jain Education Internatio
898030990988
સંભારવા લાગ્યા. અને અતિ દીન થઇ જઇને વિચારવા લાગ્યા કે ખરેખર આ અવસરે જો અભયકુમાર હાજર હાત, તે આ હસ્તીને એક ક્ષણમાં વશ કરી લેત. લોકેામાં કહેવત છે ‘ એકડા વિનાનાં મીંડા નકામા છે. ’ તે ખરેખર સત્ય છે. ” આ પ્રમાણે વિચારમૂઢ થઇને રાજા વિગેરે બેઠેલા છે. તેવામાં કોઇ બોલી ઉઠયું કે—“ મહારાજ ! ' બહુરત્ના વસુંધરા ' પૃથ્વી ઉપર અનેક રત્ન હોય છે. તેથી મહારાજ આખી નગરીમાં પડા વગાડાવવા ઉદ્ઘાષણા કરાવવી કે જેથી ગુણવંતમાં અગ્રેસર એવા કોઇ પુરુષ આપણું આ કાર્ય કરનાર અવશ્ય નીકળશે. ” રાજાએ તે વાત કબુલ કરી અને તરતજ પડહા વગડાવ્યે કે--“ હું લેકે ! હે પ્રજાજનો ! રાજાની આજ્ઞા સાંભળેા. જે કેઈ માણસ ભલે ગમે તે સ્થિતિવાળા હશે તે પણ આ મદાંધ થયેલા મસ્તીખાર હસ્તીને યોગીપુરૂષ અધ્યાત્મ જ્ઞાનથી મનને ઠેકાણે લાવે તેમ તેને આલાનસ્ત ંભે લાવીને બાંધી દેશે તેને ચંદ્રની ગેભાને પણ જીતે તેવી મુખાકૃતિવાળી સેામશ્રી નામની મારી કન્યા આપવામાં આવશે. તેમજ લક્ષ્મીના સ્થાનક–જેવા મનેાહર એક હજાર આરામ, બગીચા તથા ગામે આપવામાં આવશે તેથી જે કાઇ કળાવાન હાય તેણે પ્રગટ થઈ ને આ હસ્તીને આલાનસ્તંભે લાવીને બાંધવાનો પ્રયત્ન કરવા. આ પ્રમાણે આખા નગરમાં રાજાએ પટ દ્વેષણા કરાવી આ પ્રમાણેનો પડો વગાડતા પુરુષ અનુક્રમે જે સ્થળે પરદેશથી ફરતા ફરતા આવીને ધન્યકુમાર રહેલા હતા તે ઘર પાસે આવી પહોંચ્યો, એટલે તરતજ હાથીને વશ કરવાના તે પહેા ધન્યકુમારે સ્વીકાર્યા અને તેને આગળ જતો અટકાવ્યો. આ પ્રમાણે પાડના તેણે સ્વીકાર કર્યો એટલે સેવકપુરુષો પડતુ વગાડતા બંધ થયા. અને રાજાને નિવેદન કર્યું કે—“ સ્વામિન ! એક પરદેશી મહાપુરૂષે આ પડહના સ્વીકાર કર્યાં
For Personal & Private Use Only
Bodi
૧૭૫ ''ww.airnelibrary.org