________________
防W 服务 强强阻限公淋奶奶
શ્રી
ધાન્યકુમાર 9
ચાવ
ભાગ ૧
871
પાંચમા ૫ પલ્લવ
痰機 防身
Jain Education Intemaan
ફૂટબુદ્ધિવાળા, દાંભિક, ઢંગો વિગેરે હલકા લેાકા ગામના લોકોને છેતરવા માટે તૈયાર થઈ ગયા. એક દિવસ એક આંખે કાણો કોઇ ધૂત અવસર જાણીને ઉત્તમ વ્યવહારીનાં કપડાં પહેરી જાણે કે મૂર્તિમાન દ ંભ હાય તેવા ગભદ્ર શેડના ગૃહે આવ્યા અને તેમને નમસ્કાર કરીને ધનવડે ધનઃ તુલ્ય તેની પાસે ખેલ્યા-
“ હું ગેભદ્ર શેઠ ! આપ મને પીછાણો છે ? આપની સ્મૃતિમાં હું આવું છું ? ” શેઠે કહ્યું કે—તમે કોણ છે ? ' ધ્રુતે કહ્યું—“ પહેલાં આપણે ચંપાનગરીએ સાથે ગયા હતા, ત્યાં બીજા પણ ઘણા વ્યાપારીએ આવ્યા હતા, હું પણ વેપાર કરવામાં પ્રવૃત્ત થયા હતા, પણ ઈચ્છિત દ્રવ્ય વગર મારાથી ખરેખર વ્યાપાર થતા નહિ તેથી હું ચિંતાતુર રહેતા હતા; પછી તમને પરોપકાર કરવામાં તત્પર એક ઉત્તમ સગૃહસ્થ જાણીને હું તમારી પાસે આવ્યો હતો અને તમને મેં કહ્યું હતું કે—હૈ શેડ ! મારે એક લાખ દ્રવ્યની જરૂર છે, તેથી મને એક લાખ દ્રવ્ય આપે. તમે જો દ્રવ્ય મને આપશે। તે તે દ્રવ્યવડે હું વ્યાપાર કરીશ, લાભ મેળવીશ. અને વૃદ્ધિ પામેલું તમારૂ' દ્રવ્ય વ્યાજ સહિત તમને પ્રણામ કરીને હું પાછું આપી જઇશ; કેમકે જે કાંઇ કરજ હોય છે, તે દાસ થઈને પણ દેવુ જ પડે છે, દીધા વિના છુટકો થતો નથી. જે તમને વિશ્વાસ ન આવતો હોય તે હુ મારા શરીરની સારભુત એક મારી આંખ
તેને બદલે તમારે ત્યાં ઘરેણું (ગીરવે) મૂકું; સમય આવ્યે તે લાખ દ્રવ્ય આપીને હું મારી આંખ પાછી
લઈ જઈશ.' આ પ્રમાણે કહીને મારી એક આંખ તમારે ત્યાં ઘણે મૂકીને હું દ્રવ્ય તમારી પાસેથી લઈ ગયા હતું. તમારા તે દ્રવ્યવડે મેં મોટા વ્યાપાર કર્યાં, મોટો વ્યાપાર કરવાથી તથા ઉદ્યમ કરવાથી ઘણું દ્રવ્ય મને
મળ્યું, આ બધુ તમારા ઉપકારવડેજ બન્યું છે, તેમ ટુ' તેા માનુ છું. હુવે હું શેઠ ! આ તમારૂ મને આપેલ
For Personal & Private Use Only
TEXT INT
૧૮૧
www.jainellbrary.org