________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
પાંચમા
પહેલવ
Jain Education Intemation
ચક્ષુરૂપ શ્રી સૂર્યનારાયણજ જે અંધકાર કરશે તે આખા જગત ઉપર પ્રકાશ કરવા કેણુ સમર્થ થશે ? જે ચંદ્રમા વિષ વરસાવશે તે પછી જગતને સંતોષ કોનાથી થશે ? કેણુ જગતને શીતળતા આપશે ? તેથી હું ગાભદ્ર શેઠ ! જે તમે કલ્યાણ ઇચ્છતા હો તો મને મારી આંખ પાછી આપો, મારે બીજું કાંઇ પણ જોઇ તું નથી ! આંખ સિવાય હું બીજું કાંઇ લેવાને નથી.’ આ પ્રમાણેનાં ધૃતનાં વચને સાંભળીને ગાભદ્ર શેઠને શું કરવું તે કાંઈ સુઝયું નહિ. તે ઢિંઢ બની ગયા. અને તે ધૃત ને સમજાવવા માટે બીજા મેોટા શેડીઆ એને ખેાલાવ્યા, તે વ્યત્રડારીઆઓએ સામ, દામાટે ઉપાડે તથા અનેક પ્રવૃત્તિએવડે તેને સમજાવવા પ્રયત્ન કર્યો, પણ તે સ યુક્તિએ વિજળીના કણીએ માં અગ્નિની જેમ નિષ્ફળ ગઈ−તે જરાપણુ સમજ્યું નહિં. હવે જ્યારે ગેભદ્ર શેડે જવાબ ન આપ્યો પોતાની આંખ પાછી ન આપી ત્યારે તે દ્યૂત નટની જેમ કપરકળા કેળવો શ્રેણુક મહારાજાની સભામાં ગયો, ત્યાં ફરિયાદ કરી અને વ્યંગ્યાથી કિંતુ એવાં સમયની હાઈને સૂચવનારાં વચના એવી રીતે એ!લવા લાગ્યો કે રાજાની સભા શેળવનારા એવા રા પ્રધાનો પણ તેને પ્રત્યુત્તર (જવાબ) દેવાને શિકતવાન થયા નહિ. સ` પ્રધાને અને સભાજને તે ધૂનાં કુતિ-યુકત વચનો સાંભળીને મૂિજ બની ગયા, અને એકબીજાના મેઢા સામું જોવા લાગ્યા કોઈએ કાંઈ ઉત્તર આપ્યો નહિ. તે વખતે બધા સભાસદેની આવી અવસ્થા જોઈને શ્રેણિક મહારાજ અભયકુમારને સાંભારવા લાગ્યા અને તેની વિસ્તુથા યાદ કરીને કહેવા લાગ્યા કે— હું પ્રધાને ! હું સભાના ! જો આ અવસરે અભયકુમાર હાજર હાત તો. આ કાર્ડ સમાવવામાં આટલો વિલંબ ન થાત. જો સૂર્ય પ્રકાશતા હૈ!યતે। અંધકારનો સમૂહ કેવી રીતે વિલાસ કરી શકે ? એક અભયકુમાર વિના
For Personal & Private Use Only
88宓外贸忠巴8X8X郊坚忍與會來來來
૧૮૪
www.airnellbrary.org