________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૧
પાંચમે પલ્લવ
ક
પૂર્વભવના પુત્ર શાલિભદ્રને જે, એટલે પ્રેમથી અને શ લિભદ્રના પૂર્વના ફરથી આષદને તેઓ હંમેશા તેને ઘેર બત્રીશ પ્રિયાયુક્ત શાલીભદ્ર માટે તેત્રીશ નિધિતુલ્ય તેત્રીશ પેટીઓ આકાશમાંથી ઉતારવા લાગ્યા. એ દરેક પેટીઓમાં ત્રણ ત્રણ ખાના પાડેલા હતા. તેમના પહેલા પાનામાં મૃગમદ (કસ્તુરી) વિગેરે દૈવસુંગધી વસ્તુઓ તથા ઉત્તમ જાતિના વિવિધ પ્રકારના વસ્ત્રો મૂકવામાં આવતા હતા. દ્રિતીય િડગ માં મણિ, રત્ન વિગેરે થી શોભાયમાન જુદી જુદી જાતિના ચિત્તને રંજન કરે તેવા ઉત્તમ વી આભરણ રાખતા હતા, અને ત્રીજા ખંડમાં જી જુદી ઉત્તમ રાજદ્રવ્યો ભેળવેલી નાના પ્રકારની મીઠાઈઓ, ઘેબર, મોદક વિગેરે સ્વાદિષ્ટ ખાધો. ઉત્તમ પ્રકારની ભોજન સામગ્રીઓ,
શ્રી માતંગ ૧૩
શ્રી હાવીઝ ૨વામી '
દિલસુખ
૧૮૮
Jain Education Interna
For Personal & Private Use Only
www.jainelibrary.org