________________
શ્રી ધન્યકૂમાર
ચિરત્ર ભાગ ૧
પાંચમા પલ્લવ
Jain Education Inte
※恩恩、风智恩思界
દ્રાક્ષ, ખજુર, અખરોટ, કદલી (કેળાં), આંબા, નારંગી વિગેરે સુકા તથા લીલાં ઉં, તાંબુળ (પાન) વિગેરે ખાદ્ય પદાર્થો રાખેલા નીકળતા હતા. આ પ્રમાણે (૩૩) તેત્રીશ પેટીએમાંથી સને જોઈતી વસ્તુએ નીકળતી હતી, હંમેશા આવતી નવી નવી પેટીએમથી નીકળતા વસ્ત્ર, આભરણુ વિગેરે તે પાતપુતાના ભાગમાં લેતા હતા અને આગલા દિવસનાં વપરાયેલાં વસ્ત્રાભરણાદિકને ‘નિર્માલ્ય’ ગણીને એક કુવામાં નાખી દેતા હતા. આ પ્રમાણે ભેગ્ય વસ્તુએ ગાભદ્રદેવ શાલિભદ્ર અને તેની ખત્રીશે પત્ની માટે હંમેશા મોકલતા હતા અને શાલિભદ્ર પણ ઇચ્છાપૂવ ક નિઃશકપણે દિવ્ય વસ્તુએથી મળતા સુખે ભાગવત છતા આનંદથી કાળ નિગ`મન કરતા હતા. આ બધુ... ભક્તિપૂર્ણાંક સુનમહારાજને અખતિ આપેલ દાનનુ ઉત્તમ ફળ પ્રગટ થયું હતું. અખંડિત ધારાથી અને અખડિત ભાવથી આપેલ ઉત્તમ મુનિદાનથી આ ભવમાં અને પરભવમાં જે અક્ષયસુખ મળે છે, તેનું શાલિભદ્ર ઉત્તમ દૃષ્ટાંત છે. ગેાભદ્રદેવ પણ તેના પુણ્યના મહિમાથી ખે’ચાઇનેજ ઉપર પ્રમાણેની ભોગ્ય વસ્તુઓ પૂરી પાડતા હતા. તેથી હે ભવ્ય જીવે ! નિદાન (કામના) વગર સાધુ મુનિરાજને દાન આપવાના કાર્યમાં અતિશય અદર કરો; તેજ આ ભવ પરભવ સુધારનાર અને છેવટે પરમાનદપદ અપાવનાર છે.
'
For Personal & Private Use Only
买防费限限限保限限
૧૮૯
www.airtellbinny.org/