________________
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
પાંચમે પલ્લવ
JE
Jain Education International
કપટકળા ળવવા આવે ત્યારે હું તમને કહુ છુ' તે પ્રમાણે તમારે તેને ઉત્તર આવે.' આ પ્રમાણે કહી શુ' ઉત્તર ધ્રુવે. તે સમાવીને ધયકુમાર રાજની રજા લઈ સ્વરથાને આવ્યે ખીજે દિવસે રાજાની આજ્ઞાથી રાજસભામાં વે સભાજનો અને ગામના લેકો પણ આવ્યા. ધન્યકુમાર પણ સમય થયા ત્યારે આવ્યા. પછી પેલા તે દણી યુક્તિએ સાથે પાતે ગાભદ્ર શેઠને ઘેર ઘરેણે મુકેલ આંખની માગણી કરી. તેની માગણી થતાં જ ગેન્દ્ર શેઠ સમરત સભ્યજને ની તથા રાજની સમક્ષ તે વિવાદની શાંતિ માટે ધૃ ને
હ્યુ કે –“ હે ભાઈ! તેં તારી ક્ષુ મારે ઘેર ઘણે મૂકી હશે. તે વાત સત્ય જ હશે. તારૂ' કહેવુ' ખીલકુલ ખોટું નહી. હાય પણ મારે ઘેર ટામલ એમાં આ પ્રમાણે ઘણે મૂકાયેલી હજારો ચક્ષુએ પડેલી છે, તેથી તેમાં તારી ચક્ષુ કઈ તેની ખીલકુલ ખખ્ખર પતી નથી અને જો કોઈને બદલે કોઇની ક્ષુ અપાઈ જાય તે શાસ્ત્રમાં તે મટે મહાપાપ કીધેલું છે. સર્વે માથુંકોએ પોતપોતાની વસ્તુએ તેમાં ખાસ કરે ને ચક્ષુ તે બહુજ પ્રિય હાય છે. !હ્યું. પહ્યુ છે કે- પૃથ્વીનું મડન નગર છે, નગરનું માન તેના ઉત્તમ ઘરે છે, ઉત્તમ ગૃહાનુ` મ`ડન ધન છે, ધનનું મંડન (શોભા ) કાયા છે, કાયાનું મંડન મુખ છે, અને સુખનુ મંડન આંખ છે. મનુષ્યાની આંખ શરીરમાં સારભૂત છે. વળી અતિ જરૂરી કાર્ય આવી પડે ત્યારેજ પેાતાની અતિપ્રિય વસ્તુ પણ ઘરેણે મૂકીને માણસ ધન લાવે છે અને ધન ધીરનારાના વ્યાપારી પણ ઘરેણે મૂકાયેલી વસ્તુ લઈને વ્યાજે રૂપિયા ધીરે છે; કેવી સબ્યાપારીઓની પદ્ધતિ છે. હવે તું તારી આ બીજી ક્ષુ મને આપ, કે જેથી તેની સાથે સરખી ઇ.વીને ઓળખીને હું તારી પ્રમની ચક્ષુ અહિં ૨ દૃઘ્ધિાં દિવસ, પુરૂં ? ધમ : વાય દયત્ર ચત્તિ ચક્ષુષી
For Personal & Private Use Only
BXK0X3X3XtJ&te;
૧૮૬
www.jainalbrary.org