________________
શ્રી
ધાન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
પાંચ પલવ
8888888888888 8%ARBA 28888888888
કરવા લાગે અને રાજાને પ્રીતિપાત્ર થઈ પડશે. એક ક્ષણ પણ રાજા તેને પોતાની પાસેથી દૂર રાખતે | નહોતે. હંમેશા અભયકુમારની કહેલી વાત સાંભળવાને તે તત્પર રહેતે હતે.
અભયકુમારને દંભ કરીને ધર્મના ઢંગથી ઉજ્જયિન લઈ ગયા પછી તેની ગેરહાજરીમાં એક દિવસ રાજગૃહી નગરીમાં ઉંચે ચઢેલ અતિ નિબિડ (ધા) મેઘની ઘટાતુલ્ય અને મદ વડે જેનું અંતઃકરણ અંધ થઈ ગયું છે તે શ્રેણિક રાજાને સેચનક નામને માટે હસ્તી તેને બાંધવાનાં અલાનસ્તંભને ઉખેડી નાખીને નગરમીના ઝાંઝર જેવા પુરદ્વારને ભાંગી નાંખતે, સુખશ્રીના સ્થાનરૂપ ગૃહોને પગના આઘાતથી જૂના વાસણની જેમ ચુરી નાખત, ગૃહરૂપ શરીરના ઈદ્રિયરૂપી બારણા તથા ગવાક્ષેને સૂ ઢના આઘાતવડે પાડી નાખત, લદ્દમીના સ્થાનકરૂપ અટારીઓને પિતાના પગ વડે તેડી નાખતે, લેઢાની તેલ દાર સેંકડે સાંકળને કમળના ફુલની જેમ તેડી નાખતો. મને રમ એવા કીડાબાગને ઉખેડી નાંખતે, બાળકે દડાને ઉછાળે તેમ સુકાળને લીધે પર્વત જેવડા થયેલા ધાન્યના ઢગલાઓને ચારે તરફ આકાશમાં ઉછાળતે. અતિ ફોધી દૃષ્ટિથી આબાળવૃદ્ધ સર્વને યમની માફક મૃત્યુ પમાડતો અતિ ક્રૂર આકૃતિવાળે થયે છતો આખી રાજગૃહી નગરીમાં સાક્ષાત્ પ્રલયકાળની માફક ભમવા લાગ્યું. રાજાની આજ્ઞાથી ઉપાયે કરવામાં અતિ કુશળ એવા ઘણુ મંત્રીઓ તથા સુભટો વિગેરે તેને બાંધવા માટે ઘણા ઉપાય કર્યા, પણ ક્ષયના રંગમાં જેમ મહાકુશળ વૈવના કરેલા સર્વે ઉપાયે નિષ્ફળ જાય તેમ તેમણે કરેલા સર્વે પ્રયત્નો નિષ્ફળ ગયા. આવી રીતે કેઈનાથી હાથીને બાંધી શકાય નહિ, ત્યારે બુદ્ધિવાળા પણ શ્રેણિક મહારાજા સમસ્ત બુદ્ધિરૂપી લમીના નિધાન એવા અવંતીમાં રહેલા અભયકુમાર મંત્રીશ્વરને
Jain Educabon International
For Personal & Private Use Only
www.jainelibrary.org