________________
શ્રી ધન્યકુમાર ચિત્ર ભાગ-૧
પહેલવ પાંચમા
Jain Education Interna
EITHE
અતિશય વિસ્મિત ચિત્તવાળા તે શેઠ તે ભાગ્યવાન પુરૂષને જોવાને રિસયા થયા, તેથી તરતજ વનપાળની સાથે પોતાના ઉદ્યાનમા આબ્યા, તેણે ઉદ્યાન ગૃહમાં બેઠેલા ધન્યકુમારને જોયા. સમગ્ર વિશ્વના સર્વ મનુષ્યા કરતા અદ્ભુત અને અખંડ સૌભાગ્યના ભાજન રૂપ, અતિ દૈદીપ્યમાન કાંતિ તેવા શરીરવાળા સ` લક્ષણેાથી યુકત, ગુણની વૃદ્ધિ કરે તેવા, અને સિદ્ધપુરૂષની આકૃતિવાળા તે ધન્યકુમારને જોઈને શેઠ વિચાર કરવા લાગ્યા કે, ખરેખર આ ભાગ્યશાળી પુરૂષના પ્રભાવથીજ મારૂં' આ શુકુવન પલ્લવીત થઈ ગયું છે, શુ ચંદ્રના ઉદયવિના સમુદ્રના પાણીના ઉલ્લાસ (ઉછળવુ) કર્દિ થાય છે. ? આ પ્રમાણે અંતકરણમાં વિચાર કરીને વિચક્ષણ પુરૂષોમાં અગ્રેસર તે શેઠ ઉચ્છ ંખલપણા રહિત અને ધૈર્યવાન ધન્યકુમારને આગમન સંબંધી કુશળક્ષેમ પુછવા લાગ્યા, પછી તેણે કહ્યુ કે, હું સજજનાવત`સ ! હું સજજ શિરે મણી ! આપના પધારવાથી જડરૂપ અને નિર્જીવ થઇ ગયેલું આ મારૂં વન
તમારા આગમનથી
તેને થયેલ હર્ષી પ્રતિ કરવાને બહાને નવ પલ્લવિત અને પુષ્પાયમાન થઈ ગયુ છે, અને હું પણુ તમારા દનરૂપી અમૃતના સિંચનથી મન અને આંખામાં નવપલ્લવત થયા છું, સારાં શકે તમારા દ નામૃતથી મારા નયન સફળ થયા છે. અને મન બહુ ઉલ્લાસમાન થયું છે, અમારા પૂર્વ ઉપાર્જન કરેલા પ્રખળ પુણ્યાયના યાગથીજ મારવાડમાં કલ્પવૃક્ષની જેમ તમારા દનના અમને લાભ થયેા છે એમ મને લાગે છે. હવે હું સૌભાગ્યશેખર ! સૌભાગ્યવતામાં અગ્રણી ! કૃપા કરીને મારે ઘરે પધારવાની કૃપા કરો, એટલે પ્રયાસલેા, અને મારા મનેરથની પૂર્તિ કરો, આ પ્રમાણે કુશુમપાળ શેઠના આગ્રહ
For Personal & Private Use Only
૧૫૭
' 'www.airelibrary.org