________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૧
પાંચમા પલ્લવ
好妈妈好防
Jain Education International
લેખ-પત્ર મેાકલ્યા, તેમાં લખ્યું કે વસ્તિ શ્રી રાજગૃહી નગરીથી આપ જે સ્થળે રહ્યા છે તે સ્થળે આપના ચરણકમળ પ્રત્યે આપનેા સેવક અભયકુમાર આ વિજ્ઞપ્તિપત્ર રજુ કરે છે. આ આપનું હુ‘મેશા શુભ ચિંતવનાર સેવકના પ્રણામ સ્વીકારશે અને અત્યારે આપને ઉપયોગી હાવાથી એક જરૂરની વિનંતિ ગુપ્ત રીતે કરવાની છે તે સ્વીકારશે. તે વિન ંતિ આ છે કે— હે સ્વામિન્ ‘ હું પૂજ્યપાદ ! શિવાદેવી આપની રાણી મારે તે મારી માતા ચેન્નુણાની સરખાજ પૂજય છે. તેથી ઽિતકારી વાત મારે કહેવરાવવી પડે છે તે સાંભળે. ભેદ ઉપાય કરવામાં કુશળ મારા પિતાએ તમારા સર્વે રાજાએને ખૂટવેલા છે-તેને ભેદ કરાવેલ છે. ગઇ કાલેજ તેઓને મારા પિતાએ સેનાની મહેારાના ભડાર આપેલેા છે. તમને પકડીને અમારે તાબે કરવાને માટે આ ઉદ્યમ તેમણે કરેલા છે. તેએ તમને પણુની માફક દોરડાએ વડે બાંધીને મારા પિતા પાસે રજુ કરશે, અને ધનવડે તે રાજાએ પેાતાના આત્માને સંતેષશે; આ પ્રમાણે નિશ્ચિત હકીકત બનેલી છે. જો મારા ઉપર આ બાબતની પ્રતીતિ (વિશ્વાસ) ન આવે તે તેએના ત્રંબુએમાં ભેયની નીચે તેમણે સોનામહોરો દાટેલી છે તે જોજો, કારણ કે ખાધમાં રહેલ મણિક કણને જોવા માટે આરીસાની જરૂર પડતી નથી.” આ પ્રમાણેને અભયકુમારને ગુપ્ત પત્ર વાંચી શિવાદેવીના પતિ ચંડપ્રદ્યોત રાજાએ તે વાતની ખાત્રી કરવા માટે એક રાજાના આવાસની નીચેની ભેાંય ખાદાવી, ત્યાં ખાદતાંજ ગુપ્ત રીતે રાખેલી સેાનામહોરે પ્રગટ થઇ. તે જોતાંજ દીન થઈ ને તે રાજા વિચાર કરવા લાગ્યા કે—“અહા ! અભયકુમારની સરલતા કેટલી છે ! તેની મિત્રતા કેટલી છે! તેના સંબધની અવસરેજ એળખાણ પડી. જો આ વાત
તેણે મને જણાવી ન હાત તો મારી શું ગતિ થાત? હવે આ વાત અહીં કોઈની પણ પાસે કહેવા લાયક ૧૬૨
www.airnellbrary.org
For Personal & Private Use Only
34808-SERIEST