________________
શ્રી
ધન્યકુમારે ચરિત્ર ભાગ ૧
પાંચમ પક્ષવા
અભયકુમારની વાણુ સાભળીને ફરીથી પણ તે વણ્યા પાતાના ૬ નાવલાસ પ્રગટ કરતી બેલી કે– ધર્મબંધે ! પૃથ્વી મૂષણ નામના નગરમાં સુભદ્ર શેઠતી હું પુત્રી છું. બાળપણમાં જ અમારા પાડોશમાં વસતા એક સાધવીજી મહારાજના પ્રસંગવડે જિનેશ્વરના ધર્મ ઉપર મને અત્યંત રૂચિ થઈ. અનુક્રમે મને યૌવન પ્રાપ્ત થયું, ત્યારે મારા પિતાજીએ મને વસુદત્ત શેઠ વ્યવડારીના પુત્ર સાથે પરણાવી. તેની સાથે લગ્ન થયા પછી વિષમિશ્રિત અનની જેમ સાંસારિક વિષયો પગ ભેગવવા લાગી. આ પ્રમાણે કેટલાક સમય સાંસા રેક આનંદમાં વ્યતિકતો. તેવામાં પર્વે કરેલા ભગાંતરાય કર્મના ઉદયથી મારે સ્વામી મૃત્યુ પાપે. તેના વિગ દુઃખથી અત્યંત દુઃખી થયેલી મને કોઈ પણ જગ્યાએ શાંતિ મળતી નહોતી. આ સમયે જગત સર્વની માતાતુલ્ય તે પૂજય સાધ્વીજીએ મને પ્રતિબંધ કર્યો કે—હે વત્તે ! ખેઢ શા માટે કરે છે. આ મનુષ્ય ભવ પામ બહુદુર્લભ બહુ મુશ્કેલથી જ મનુષ્ય ભવની પ્રાપ્તિ થાય છે. તે અત્યાર સુધી તે વિષયકદર્થનવાળા કાર્યો વડે તેને નિષ્ફળ ગુમાવ્યો છે; પરંતુ હવે તે વિષયરૂપી ગ્રંથીનું છેદન કરવામાં સડાય આપવા માટે કાળ કદથના કરવાના કારણરૂપ તારે ભત્તર મૃત્યુ પામે છે; તે જિનેશ્વર ભગવંતના માર્ગને જાણનારી તું ખેદ કરે છે, તે શું તને શું તને યેગ્ય છે? હવે તે ચિત્તને સ્થિર કરીને ધર્મ માર્ગમાં પ્રવૃત્તિ કરે, કે જેથી અતિ મુશ્કેલીથી મળતી મનુષ્યની ભવરૂપી સામગ્રી સફળ થાય. અનાદિ કાળ કાળના શત્રુરૂપ પ્રમાદેને છોડી દઈને ધર્મ ધ્યાનમાં એક્તાન લગાવી ચિત્ત તેમાં જોડી દે આ પ્રમાણેના પ્રવૃત્તિનીના ઉપદેશથી ભત્તના મરણને શેક ત્યજી દઈને હું ધમની અર્થી થઈ– ધર્મ સાધનામાં વિશેષ તપર થઈ ત્યાર બાદ એક દિવસે દેશનામાં તીર્થયાત્રાનું મહાન ફળ મેં સાંભળ્યું, તેથી મારા પિતા
8128888888888888888888888888888888
૧૬૮
Jain Education Interation
For Personal & Private Use Only
Awainelibrary.org