________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
પાંચમો પલવ
388888888888888888888888888888ISE
જિનેશ્વરનું શાસન દીપાયમાન દેખાય છે-દીપે છે. આજે તમારા દાનવડે અમારે જન્મ અને જીવિતવ્ય સફળ થયા છે એમ હું માનું છું હું ધર્મબંધે ! તમે લાંબા કાળ સુધી રાજય અને ધર્મની પ્રતિપાલના કરે ! અને પર્વત જેટલું તમારું આયુષ્ય થા છે.” આ પ્રમાણે કહીને તે દાંભિક વેશ્યા બેલતી બંધ થઈ, એટલે ધર્મ ઉન્નતિની પ્રશંસા સાંભળવાથી સંતુષ્ટ થયેલ હૃદયવાળા અભયકુમાર બોલ્યા કે- “હે ધર્મ બહેન ! તમે આજે મારે ઘેર પવારે અને ભજનને સ્વીકાર કરે, જેથી મારું ઘર અને મારું પુસ્થપણું સફળ થાય.” આ પ્રમાણેનું અભયકુમારનું આમંત્રનું સાંભળી તે હંમી વેશ્યા બેલી કે- હે ધમબંધ ! હું સંસારના સંબંધથી તે કેઈને પણ ઘેર જમવા જતીજ નથી, પણ ધર્મના સંબંધથી સ્વમીની રિતિ અનુસાર હું આવીશ; પરંતુ આજે તે શ્રીમદ્ મુનિસુવ્રતસ્વામિની કથાણુક ભૂમિને પ્રથમ સ્પર્શ થયે, તે સ્થળના દર્શન થયા, તેથી મારે તીર્થસ્થળની યાત્રા સંબંધી ઉપવાસ કરવાનું છે, તેથી બીજે દિવસે મારા સ્વમ બંધુના ચિત્તની પ્રસન્નતા માટે હું આવીશ. હું કાંઈ તમારા રહેઠાણથી બહુ દૂર ઉતરેલ નથી.” આ પ્રમાણે કહીને તે વેશ્યા પિતાના ઉતારે ગઈ, મંત્રીશ્વર અભયકુમાર પણ તેણે કહેલી સર્વ હકીકત સત્ય માન અને તેના ગુણોથી રંજિત થયેલા અંતઃકરવાળે પિતાના આવાસે આવ્યું. હવે બીજે દિવસે સવારે પોતાના પરિવાર સડિત તે વેશ્યાને ઉતારે જઇને તેને સર્વ પરિવાર સહિત અમયકુમારે આગ્રહપૂર્વક નિમંત્રણ કર્યું અને પિતાને ઘેર તેડી જઈને ઉત્તમ ઉત્તમ રસવતી યુક્ત ભોજન કરાવવા માટે બહુમાનપૂર્વક ભજનમંડપમાં તેડી જઈને જમવા માટે બેસાડી. અભયકુમાર પીરસવા માટે જે જે રસવતીએ મંગાવે અને તેને પીરસે તે સર્વ રસવતીઓના સંબંધમાં તે દંભની વેશ્યા “ક, (ભઠ્ય)
388238888888888888888888888888888
૧૭૦
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org