________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
પાંચમા પલ્લવ
Jain Education Internati
BATA FOR &#
‘ મિત્રદ્રોડી, કૃતઘ્ની સ્વામિદ્રોહી, અને વિશ્વાસઘાતક વારવાર નરકમાંજ જાય છે.”
આ પ્રમાણે કડ્ડીને સેંકડો સાગનવર્ડ તે રાજાએએ ચડપ્રદ્યોત રાજાને તેઓ વિશ્વાસઘાતક નહાતા' તેની ખાત્રી કરી આપી. રાજા પણ આ પ્રમાણેની કપટરચના સાંભળવાથી તથા મનમાં ખાત્રી થવાથી બહુ કરવા લાગ્યા; પણ અવસર ચૂકેલ માણસની જેમ ફરીથી તે સ્થાન પ્રાપ્ત કરી શકતા નથી, તેવી દશા તેતી થઈ. હવે અભયકુમાર ઉપર ઈર્ષ્યા સહિત શક્યપૂર્વક કાળ પસાર કરતાં એક વખત સભામાં બેઠેલા ચ’ડપ્રદ્યોત રાજાએ કથ્રુ કે- આ સભામાં એવા કોઈ શૂરવીર છે, કે જે અભયકુમારને બાંધીને અહીં ઉપાડી લાવે ?” આ પ્રમાણેનું અશકય કાર્ય નિષ્પત્તિવાળુ` રાજાનું કથન સાંભળીને સર્વે સભાસદો ગવ અને આવેશથી રહિત થયેલા ખેલી ઉડયા કે—ગરૂડ પક્ષીની પાંખ છેદવાના કયા બુદ્ધિશાળી અને ડાહ્યો માણુસ ઉદ્યમ કરે ? અરાવણુ હસ્તીના મદ ઉતારવા માટે કોણ તૈયારી કરે ? અને કેણુ તેને આક્ષેપયુકત વચનોથી એલાવે? અથવા તે શેષનાગના મસ્તક ઉપર રહેલા મણને ગ્રહણ કરવાના કણ પ્રયત્ન કરે ? કેશરીસિંહની કેશવાળી કાપવાનો કાણુ આગ્રહ કરે ? તેવીજ રીતે હું મહારાજ! શાસ્ત્રના વાકયાથી ઘાત ન કરી શકાય તેવી અને અત્યંત પ્રભાવવાળી બુદ્ધિના નિધાનરૂપ અભયકુમારને પકડી લાવવા માટે કેણુ સચેતન પુરૂષ આગ્રહવ ́ત કે ઉદ્યમવંત થાય ? કોઈ પણ ડાહ્યો માણસ તેવા ઉદ્યમ, પ્રયત્ન કે આગ્રહ કરે નહિ,’ આ પ્રમાણે વાતચીત થાય છે તે વખતે અવસર મળવાથી એક ગણિકા રાજાના હૃદયદાનો નાશ કરનારી વાણીવડે ખેલી ઉઠી કે—“હે પૃથિવીનાથ ! આ કાર્ય માટે મને રજા આપા, હું તે અભયકુમારને બાંધીને આપના ચરણની પાસે હાજર કરીશ,'' રાજાએ કહ્યુ'—“જો એમજ હોય તે તને ઠીક લાગે તેવી
For Personal & Private Use Only
શાચ
3|||888|XXX2X:槃出性磁;XX園&園&
૧૬૫
www.jainlibrary.org