________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૧
પલવ પાંચમે
81%8B%E%BB%8B%A2%É3W3B%8C%D8%B3888888
અઢારે વર્ણનું રક્ષણ કરનાર, ન્યાયવંત પુરૂમાં અગ્રેસર, મુકિત સોપાનની નિસરણી જે શ્રેણીકનામે '8 રાજા રાજ્ય કરતા હતા. તેની કીતિ અને પ્રતાપવડે સફેદ અને પીળા ચંદન અને કુંકુમથી જેમ સ્ત્રીએ શેભે તેમ દિશાએ શોભતી હતી, તે રાજાના તીવ્ર (તીર્ણ) તલવારવડે સમરાંગણમાં છેદાયેલા હાથી સમુહના દાંતની શ્રેણીથી તે રાજાના યશરૂપી વૃક્ષના અંકુરા શેલતા હતા. તે રાજાએ અભયકુમાર નામના પિતાના પુત્રને જ પ્રધાનપદે સ્થાપિત કર્યો હતો, અને પ્રધાનપદ રૂપી લકમીથી તે અભયકુમાર સેનું અને સુગંધ ના એકત્ર મળવાની જે શોભતો હતો, તે રાજાને સિદ્ધના ગુના એકાંશ પ્રગટ સમાન અને અક્ષય સુખ આપવાને સમર્થ ક્ષાયિક સમકિત પ્રાપ્ત થયેલ હોવાથી તે જીનવચનમાં સર્વથા શકાદિ દૂષણ રહિત હતું, તે રાજા હંમેશા સેનાના એકસો આઠ જવ કરાવી ભકિતના સમુહથી ઉભરાઇ જતા હદયે શ્રવીર પ્રભુની પાસે જઈને સેનાના ૧૦૮ જવથી સાથી કરતું હતું અને ત્યાર પછી ભકિતના પ્રકર્ષથી શ્રીવીરપ્રભુને નમસ્કાર (વંદન) કરી તેમની સ્તુતિ કરતું હતું, અને જીનેશ્વરના વચનામૃતનું પાન કરી પાવન થતું હતું, જ્યારે જ્યારે વીરપ્રભુ અન્યત્ર વિહાર કરીને રાજગૃહી નગરીથી દૂર જતા ત્યારે જે ગામ માં પ્રભુની રથીરતા હોય તે ગામની દિશા તરફ સાત આઠ પગલા જઈને ત્રણ ખમાસમણ પૂર્વક પ્રભુને વાંદીને તે સેનાના જવેથી સાથી કરતે, પ્રભુને નમીને તેમની સ્તવના કરતો અને ત્યાર પછી ઘરે આવીને ભોજન કરતે હતે, આ પ્રમાણે તે શ્રેણીક રાજાએ જનભક્તિના પ્રભાવથી જીનનામકર્મ ઉપાર્જન કર્યું હતું અને તેથી આવતી ચેવશીમાં પદમનાભ નામના પ્રથમ તીર્થંકર તેઓ થવાના છે હવે તે નગરીમાં તે રાજાને બહુ કૃપાપાત્ર અને યાચકજનેને કલ્પવૃક્ષ જે કુસુમપાળ નામે એક શેઠ રહેતા હતા,
88888888888888888
૧૫૫
Jan Education International
For Personat & Private Use Only
www.jane brary.org